નવી દિલ્હીઃ હેમા માલિની બોલીવુડ જગતની સૌથી જાણીતી અને ખૂબસૂરત અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. જાણકારી માટે જણાવી દઈએ કે અભિનેત્રીને પોતાના દિલકશ અંદાજ અને સુંદરતાના કારણે ડ્રીમ ગર્લ કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં હેમા માલિની રાજનીતિમાં વધારે એક્ટિવ જોવા મળે છે. હવે ફિલ્મોમાં અભિનેત્રીનો કોઈ રોલ જોવા મળતો નથી. પરંતુ તમને જણાવી દઈએ કે હેમા માલિનીના બંને સાવકા પુત્ર સની દેઓલ અને બોબી દેઓલની પત્ની ઘણી ખૂબસૂરત છે. 


હેમા માલિનીની બંને વહુઓ લાઈમ લાઈટથી ઘણી દૂર રહે છે. તે બોલીવુડની મોટી-મોટી અભિનેત્રીઓને ખૂબસૂરતીમાં પાછળ છોડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે હેમા માલિનીની બંને પુત્રવધૂઓમાં કોણ સૌથી વધારે સુંદર છે.


આ પણ વાંચોઃ એકલી બોલાવી, કેમેરા નહોતા પછી ડ્રિંકમાં ભેળવી નશીલી દવાઓ... અને પછી..........


જાણકારી માટે તમને જણાવી દઈએ કે હેમા માલિનીની બંને પુત્રવધુઓ ઘણી ખૂબસૂરત છે. અભિનેત્રીની મોટી વહુનું નામ પૂજા દેઓલ છે, જે સની દેઓલની પત્ની છે. જ્યારે નાની વહુનું નામ તાન્યા દેઓલ છે, જે બોબી દેઓલની પત્ની છે. 


સની દેઓલની પત્ની પૂજા દેઓલ લાઈમલાઈટથી ઘણી દૂર રહે છે. અને તે ઘણી સુંદર છે. હાલમાં તેની ઈન્ટરનેટ પર તસવીર વાયરલ થઈ રહી છે. જેને જોઈને ફેન્સ ઘણા એક્સાઈટેડ થઈ ગયા છે. 


તમને જણાવી દઈએ કે બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલ પણ ઓછી સુંદર નથી. મોટી-મોટી અભિનેત્રીઓને તે સુંદરતામાં ટક્કર આપે છે. તાન્યા પણ હેમા માલિનીની મોટી વહુની જેમ લાઈમ લાઈટથી દૂર રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube