નવી દિલ્હીઃ કોરોનાકાળમાં લોકડાઉનને કારણે આપણા જીવનમાં કંટાળો અને અસ્વસ્થતા એક નવા જ સ્તરે પહોંચ્યા છે. દરેક વ્યક્તિ ઘરે હતી અને ખાસ કંઈ કરવા જેવું પણ ન હતું. આવા સમયે, ઇન્ટરનેટ, સ્ટ્રીમિંગ સેવાઓ, ટીવી એ મનોરંજનના સાધન બન્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, એક જ પરિવારમાં દરેકની પસંદગી જૂદી-જૂદી હોય છે. તમે કદાચ ‘ધ બોય્ઝ’ કે ‘ધ મેન્ડેલોરિયન’ માટે ઉત્સાહિત હોવ પરંતુ તમારા માતા-પિતાના પસંદગી લિસ્ટમાં હજુ પણ ZEE TVના શો હોઈ શકે છે. અને તમારા દાદા-દાદી કદાચ બોલિવૂડની જૂની ફિલ્મો જોવા માગતા હોય. ડીટીએચ અને વેબ સિરીઝની વચ્ચે, દરેક વ્યકિત જે ઇચ્છે એ સરળતાથી જોઈ શકે છે. જોકે, ઘણાં બધા સબ્સ્ક્રિપ્શન્સ ચોક્કસપણે તમારા ખિસ્સાને હળવા કરે છે. પણ આવું હવે વધારે નહીં. અમારી પાસે ઉપાય છે. ચાલો તમને એરટેલ એક્સ્ટ્રિમ બૉક્સથી પરિચિત કરાવીએ..  


નેટફ્લિક્સ સાથે સૈફ અલી ખાન કરશે ફિલ્મ, પટકથાને ગણાવી શાનદાર


કેમ અલગ છે એરટેલ એક્સ્ટ્રિમ બૉક્સ (AXB)?
સૌથી પહેલાં, નવું AXB એ એક સ્માર્ટ પ્રકારનું સેટ-ટોપ બૉક્સ છે, જે ડીટીએચ તેમજ સ્ટ્રીમિંગ ડિવાઇસ તરીકે કામ કરે છે. એટલે કે તમે તમારા ટીવી પર આ એક જ ડિવાઈસથી ટીવી ચેનલો પણ જોઈ શકો છો અને વેબ સિરીઝ પણ સ્ટ્રીમ કરી શકો છો. આમાં એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝની+ હોટસ્ટાર, વૂટ, ZEE5 વગેરે પ્રિ-ઈન્સ્ટોલ્ડ છે, એટલે તમારે જરૂર છે તો તે છે ઇન્ટરનેટની. AXB એ એન્ડ્રોઇડ બેઝ્ડ છે. આથી તે તમારા ટીવીને સ્માર્ટ ટીવીમાં ફેરવી શકે છે, જે સીધા ગૂગલ પ્લે સ્ટોરથી એપ્લિકેશન્સ અને ગેમ્સને ડાઉનલોડ કરી શકે છે. એટલું જ નહીં, તેમાં બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ પણ છે, જેની મદદથી તમે તમારા ફોનને કોઈપણ જાતના કેબલ વગર ટીવી પર પ્રોજેક્ટ પણ કરી શકો છો. ટૂંકમાં, આ એક ડિવાઈસથી ન માત્ર તમારું ટીવી સુવ્યવસ્થિત થશે, પરંતુ સાથે સાથે તમને દરેક મનોરંજન મોટા સ્ક્રીન પર જોવા મળશે. 


(Unlimited Fiber Plans ની સંપૂર્ણ વિગતો મેળવવા માટે લિંક પર ક્લિક કરો) મેળવશો ત્યારે તમે બંને મફતમાં મેળવી શકો છો.  તમારો મનપસંદ શોને સ્ટ્રિમ કરવા માટે જરૂર પડશે તો માત્ર Wi-Fiની, તો શા માટે થોડામાં વધુ ન લો. હકીકતમાં, તમને એરટેલ એક્સ્ટ્રિમ એપ્લિકેશનનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે, જેમાં 10,000 થી વધુ ફિલ્મો અને શોની લાઇબ્રેરી પણ છે અને ફોન પર લાઇવ ટીવી પણ જોવા મળે છે. તેનો અર્થ એ કે તમે જ્યાં પણ જાઓ ત્યાં મનોરંજનનું આખું બંડલ સાથે લઈ જઈ શકો છો.


તો શું આ દરેકની પસંદગી મુજબની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન નથી? અને એ પણ મફતમાં. અન્ય માહિતી માટે આ લિંક પર ક્લિક કરો...https://www.airtel.in/xstream


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube