મુંબઇ : બોલિવુડમાં કામ કરતી વિદેશ મુળની અભિનેત્રી મંદાના કરિમીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મંદાના કરિમીએ પોતાની સેક્સ લાઇફ ઉપરાંત પર્સનલ લાઇફ અને સેક્સ લાઇફ અંગે પણ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. તેણે જણાવ્યું કે, તેણે અનેક પૈસાદાર ઉદ્યોગપતિઓ સાથે સેક્સ કર્યું છે. તેણે પૈસા માટે આવા ધનકુબેરોની રાતો રંગીન કરી છે. એક્ટ્રેસ અને મોડલ મંદાના હાલમાં એક રિયાલિટી શોમાં જોવા મળી રહી છે. આ શો કંગના રનોત દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મોમાં હોય તેવી રીતે જીવ જોખમમાં મુકીને 4 યુવકો કરી રહ્યા હતા મરચાની ચોરી પણ...


બોલિવુડની 33 વર્ષીય ઇરાની અભિનેત્રી મંદાના કરિમીએ પોતાને ગોલ્ડ ડિગર ગણાવી હતી. તેણે કહ્યું કે, જ્યાં સુધી મારા ડેટિંગ અંગેની વાત છે તો મે અનેક પાવરફુલ બિઝનેસમેન લોકોને ડેટ કર્યા છે. જો કે મે પૈસા માટે આવું નથી કર્યું. મે અમીર સાથેનો મારો સંબંધ એટલા માટે કટ કર્યો કારણ કે તેને મારા સંબંધની કિંમત નહોતી. સાચી વાત તો એવી છે કે, મારી સાથે એવી ઘણી બાબતો ઘટી જેણે મારૂ નામ અને મારૂ જીવન બરબાદ કરી નાખ્યું. 


LRD બોર્ડના ચેરમેનના નામે બનાવટી સ્ક્રીન શોર્ટ વાયરલ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો, થયો ચોંકાવનારો ખુલાસો


અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ એક શોમાં કામ કરી રહેલી કરિમીએ પોતાનાં જીવન અંગે ખુબ જ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. તેણે જણાવ્યું કે, મારા પતિથી અલગ થઇને હું ખુબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહી છું. હું આર્થિક સંકટ અને અન્ય ઘણી મુશ્કેલીઓનો સામનો મારે કરવો પડ્યો હતો. હાલ મારા જીવનનો કઠીન તબક્કો ચાલી રહ્યો છે. હું આ પ્રકારે નાણા કમાઇ રહી છું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube