નવી દિલ્હીઃ નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બોલીવુડ ફરી એકવાર એવોર્ડ સીઝન માટે તૈયારીમાં લાગી ગયું છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એન્ડ એવોર્ડ્સ (IIFA) એ તેના 12 લોકપ્રિય કેટેગરીના નામાંકન જાહેર કર્યા છે. આ ફંક્શન અબુ ધાબીમાં 9, 10 અને 11 ફેબ્રુઆરીએ યોજાશે, જ્યાં પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. 12 લોકપ્રિય એવોર્ડ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શન, લીડ રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન (સ્ત્રી), લીડ રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન (પુરુષ), બેસ્ટ પરફોમન્સ ઈન સપોર્ટિંગ રોલ (સ્ત્રી), બેસ્ટ પરફોમન્સ ઈન સપોર્ટિંગ રોલ (પુરુષ), મ્યૂઝિક ડિરેક્ટર, બેસ્ટ સ્ટોરી,  પ્લેબેક સિંગર (સ્ત્રી), પ્લેબેક સિંગર (પુરુષ)... તમે 27 ડિસેમ્બર 2022થી  એટલે આજથી આ માટે મત આપી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંપૂર્ણ યાદી અહીં જુઓ-


બેસ્ટ ફિલ્મ-


ભૂલ ભૂલૈયા
ડાર્લિગ્સ
દ્રશ્યમ 2
ગંગુબાઈ કાઠિયાવાડી
વિક્રમ વેધા


શ્રેષ્ઠ ડિરેક્શન-


ભૂલ ભૂલૈયા -2
બ્રહ્માસ્ત્ર
ડાર્લિગ્સ
ગંગુબાઈ કાઠિયાવાડી
મોનિકા ઓ માય ડાર્લિંગ
રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ


શ્રેષ્ઠ અભિનેત્રી-


યામી ગૌતમ ધર - એ થર્સડે
તબ્બું - ભૂલ ભુલૈયા 2
આલિયા ભટ્ટ - ડાર્લિંગ્સ
શેફાલી શાહ - ડાર્લિંગ્સ
આલિયા ભટ્ટ - ગંગુબાઈ કાઠિયાવાડી


શ્રેષ્ઠ અભિનેતા-


કાર્તિક આર્યન - ભૂલ ભુલૈયા 2
અભિષેક બચ્ચન - દસવી
અજય દેવગન - દ્રશ્યમ 2
રાજકુમાર રાવ - મોનિકા ઓ માય ડાર્લિંગ
અનુપમ ખેર - ધ કાશ્મીર ફાઇલ્સ
હૃતિક રોશન - વિક્રમ વેધા


શ્રેષ્ઠ પ્રદર્શન સપોર્ટિંગ રોલ (સ્ત્રી)-


શીબા ચઢ્ઢા - બધાઈ દો
મૌની રોય - બ્રહ્માસ્ત્ર
નિમરત કૌર - દસવી
તબુ - દ્રશ્યમ 2
રાધિકા આપ્ટે - મોનિકા ઓ માય ડાર્લિંગ


શ્રેષ્ઠ પ્રદર્શન સપોર્ટિંગ રોલ (પુરુષ)-


અભિષેક બેનર્જી - ભેડિયા
શાહરૂખ ખાન - બ્રહ્માસ્ત્ર
વિજય રાજ ​​- ગંગુબાઈ કાઠિયાવાડી
અનિલ કપૂર - જુગ જુગ જીયો
સિકંદર ખેર - મોનિકા ઓ માય ડાર્લિંગ


બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર-


પ્રીતમ - ભૂલ ભુલૈયા 2
પ્રીતમ - બ્રહ્માસ્ત્ર
સંજય લીલા ભણસાલી - ગંગુબાઈ કાઠિયાવાડી
ઓફ અને સવેરા - ગહરાઈયાં
તનિષ્ક બાગચી, પોઝી, નિરંજન ધર, કનિષ્ક શેઠ અને વિશાલ શેલ્કે - જુગ જુગ જીયો


શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (સ્ત્રી)-


જોનીતા ગાંધી - દેવા દેવા (બ્રહ્માસ્ત્ર)
શ્રેયા ઘોષાલ - રસિયા (બ્રહ્માસ્ત્ર)
શ્રેયા ઘોષાલ - જબ સૈયાં (ગંગુબાઈ કાઠિયાવાડી)
લતિકા - ડૂબે (ગહરાઈયાં)
કવિતા શેઠ - રંગી સારી (જુગ જુગ જીયો)


શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (પુરુષ)-


અરિજિત સિંહ - કેસરિયા (બ્રહ્માસ્ત્ર)
અરિજિત સિંહ - દેવા દેવા (બ્રહ્માસ્ત્ર)
મોહિત ચૌહાણ - ગેહરૈયાં (ગહરાઈયાં)
કનિષ્ક શેઠ - રંગી સારી (જુગ જુગ જીયો)
આદિત્ય રાવ - બહને દો (રોકેટ્રી)


બેસ્ટ સ્ટોરી (ઓરિજનલ)-


અક્ષત ઘિલડાલ અને સુમન અધિકારી - બધાઈ દો
અયાન મુખર્જી - બ્રહ્માસ્ત્ર
આર બાલ્કી - ચુપ
જસમીત કે રીન અને પરવીન શેખ – ધ ડાર્લિંગ્સ
વિવેક રંજન અગ્નિહોત્રી - કાશ્મીર ફાઇલ્સ


 


Sunny Leone Bikini Photos: લો હવે સન્ની લિયોની કેસરી રંગની બિકીનીમાં આળોટતી દેખાઈ!


આ ભોજપુરી હીરોઈન સામે બોલીવુડ બેબ્સ પણ ભરે છે પાણી! ફિગર પર ફિદા છે લાખો ફેન્સ


રજનીકાંતની આ 5 ફિલ્મો જોશો તો ખ્યાલ આવશે કે એ કેમ કહેવાય છે સાઉથ સિનેમાના 'ભગવાન'!