નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝે (Ileana D'Cruz) સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે જે જોરદાર વાયરલ થઈ રહી છે. તસવીરમાં ઇલિયાના રેડ બિકીની પહેરીને સુપર હોટ લુકમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ લુક જોઈને તેના ફેન્સ પણ મોઢામાંથી લાળ લપકાવતા થઈ ગયા છે.


લાગી રહી છે ખુબ જ હોટ
ઇલિયાના (Ileana D'Cruz) એ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં ઇલિયાનાએ કેપ્શન હાર્ટ ઇમોજી બનાવી છે. આ તસવીરમાં ઇલિયાના ખૂબ જ હોટ લાગી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube