બાળપણમાં અભિષેકે બિગ બીને લખ્યો હતો આવો પત્ર, વાંચીને તમે પણ થશે જશો ભાવુક
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitbah Bachchan)એ પોતાના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ બાળપણમાં લખેલા એક પત્રને ટ્વિટર પર શેર કર્યો છે. પત્રમાં લખ્યું છે, ``પ્યારા પાપા, તમે કેમ છો? અમે બધા સારા છીએ. હું તમને ખૂબ યાદ કરું છું.
નવી દિલ્હી: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitbah Bachchan)એ પોતાના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ બાળપણમાં લખેલા એક પત્રને ટ્વિટર પર શેર કર્યો છે. પત્રમાં લખ્યું છે, ''પ્યારા પાપા, તમે કેમ છો? અમે બધા સારા છીએ. હું તમને ખૂબ યાદ કરું છું. પાપા, તમે જલદી ઘરે આવી જાવ. હું તમારી સ્માઇલ માટે પ્રાર્થના કરી રહ્યો છું. ઇશ્વર અમારી પ્રાર્થનાઓને સાંભળી રહ્યો છું. તમે ચિંતા ન કરો. હું માતા અને શ્વેતા દીદી ઘરનું ધ્યાન રાખી રહ્યો છું. હું ક્યારેક ક્યારેક તોફાની બની જાવ છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું પાપા. તમારો વ્હાલો પુત્ર, અભિષેક.''
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube