Tripti Dimri Love Life: OTT પ્લેટફોર્મ પર તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'કલા'થી પોતાની અભિનયની કૌશલ્ય દેખાડનાર અભિનેત્રી તૃપ્તિ ડિમરી (Tripti Dimri) ફરી એકવાર ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તૃપ્તિ અનુષ્કા શર્માના ભાઈ ફિલ્મ પ્રોડ્યુસર કાર્નેશ શર્માને ડેટ કરી રહી છે. વાસ્તવમાં, થોડા સમય પહેલા, તૃપ્તિના જન્મદિવસના અવસર પર, કાર્નેશે અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, સાથે જ તૃપ્તિને જન્મદિવસની શુભકામનાઓ આપતા 'સ્પેશિયલ ગર્લ' કહ્યં હતું. આ પછી જ એવું માનવામાં આવતું હતું કે કાર્નેશ અને તૃપ્તિ એકબીજાની ખૂબ નજીક છે.
સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: મોડલ જેવી દેખાય છે ડેરી ચલાવનાર આ ખેડૂત, સુંદરતા જોઇ લોકો કરી દે છે આ ડિમાન્ડ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેર કર્યો રોમેન્ટિક ફોટો
જોકે હવે ફરી એક વાર ચર્ચા થઈ રહી છે કે, કાર્નેશના પ્રોડક્શનમાં કામ કરતા સહયોગી નિર્માતા સૌરભ મલ્હોત્રાએ તૃપ્તિ અને કાર્નેશની એક તસવીર શેર કરી હતી, જેમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. આટલું જ નહીં, આ તસવીરમાં કાર્નેશ તૃપ્તિના ગાલ પર પ્રેમથી કિસ કરતો જોવા મળી રહ્યો છે. તૃપ્તિએ પોતે પણ આ તસવીરને હાર્ટ શેપ ઇમોજી સાથે ફરીથી શેર કરી છે. ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તૃપ્તિ અને કાર્નેશ એકબીજાને ડેટ કરી રહ્યા છે.


પ્રોડ્યુસર છે કાર્નેશ
તમને જણાવી દઈએ કે કકાર્નેશે ફિલ્મ 'કાલા' પ્રોડ્યુસ કરી છે જેમાં તૃપ્તિ લીડ રોલમાં છે. તે જ સમયે, આ પહેલા કાર્નેશ અન્વિતા દત્તાની ફિલ્મ 'બુલબુલ' પણ બનાવી ચૂક્યો છે. આ ફિલ્મમાં પણ તૃપ્તિ લીડ રોલમાં હતી. કહેવાય છે કે બંનેની મુલાકાત ફિલ્મ બુલબુલ દરમિયાન થઈ હતી. જણાવી દઈએ કે તૃપ્તિએ ફિલ્મ 'પોસ્ટર બોય'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.


આ પણ વાંચો: આ મોડલ છે કે ઢીંગલી, મહિને કમાઇ છે 1 કરોડથી વધુ, કરે છે આ કામ
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PMVVY:નવા વર્ષે સરકાર આપી રહી છે 72 હજાર રૂપિયા, જાણો શું છે અરજી કરવાની રીત?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube