સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા

સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા

આમ તો મોડલ ઉર્ફી જાવેદ ગ્લેમરની દુનિયામાં અવાર નવાર તડકો લગાવતી રહે છે, પરંતુ જ્યારે ફિટનેસ સાથે ગ્લેમરની વાત આવે છે, ત્યારે ઇંગ્લેન્ડની માર્શલ આર્ટ લવર અને ફિટનેસ મોડલ સોફી લારિસા વેઇસની વાત જ કંઇક અલગ છે. આ દિવસોમાં સોફી અને તેના પિતા ટેરી વેઈસનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોફીએ જણાવ્યું કે તે લિવિંગ રૂમમાં પુરુષોને હરાવવા માટે દર કલાકે 600 ડોલર (લગભગ 50 હજાર રૂપિયા) લે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિટનેસ મોડલ સોફીએ કહ્યું હતું કે તે પુરુષોને ફટકારીને પણ પૈસા કમાય છે. તેઓ ઇચ્છે છે કે હું તેમના પર વર્ચસ્વ ધરાવું અને તેમના ચહેરા પર મુક્કો મારું.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: Rishabh Pant Accident: કાર ચલાવતી વખતે નહી આવે ઝોકું, બસ યાદ રાખો આ 5 જુગાડ
આ પણ વાંચો: મોડલ જેવી દેખાય છે ડેરી ચલાવનાર આ ખેડૂત, સુંદરતા જોઇ લોકો કરી દે છે આ ડિમાન્ડ

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સોફીએ તેના મનપસંદ કામ અને તેની કમાણી અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેના ગ્રાહકો આખી દુનિયામાં છે.

60 વર્ષના હોવા છતાં, ટેરી તેની પુત્રી સોફી સાથે જીમમાં તાલીમ લે છે. આટલું જ નહીં તે પોતાની દીકરી પાસેથી માર્શલ આર્ટ પણ શીખે છે.

સોફી લારિસા વેઈસે એકવાર કહ્યું હતું કે તે બાળપણમાં ખૂબ શરમાળ હતી. ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ દિવસ તે તેના પિતાની જેમ શારીરિક રીતે મજબૂત બનશે.

ઇન્સ્ટાગ્રામ પર સોફીના લાખો ચાહકો છે. તે દરરોજ ગ્લેમરસ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

આ પણ વાંચો: આ મોડલ છે કે ઢીંગલી, મહિને કમાઇ છે 1 કરોડથી વધુ, કરે છે આ કામ
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PMVVY:નવા વર્ષે સરકાર આપી રહી છે 72 હજાર રૂપિયા, જાણો શું છે અરજી કરવાની રીત?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news