ખુબ સુંદર છે Jasprit Bumrah ની પત્ની Sanjana Ganesan, જુઓ તેની 10 ગ્લેમરસ તસવીરો
Jasprit Bumrah and Sanjana Ganesan Wedding: મીડિયામાં છેલ્લા ઘણા દિવસથી જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની લગ્નની ખુબ ચર્ચાઓ થઈ. બુમરાહે સોમવારે ટ્વીટ કરી પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને સંજના ગણેશન (Sanjana Ganesan) લગ્નના બંધનમાં બંધાયા છે. આ કપલે સોમવારે ગોવામાં લગ્ન કરી લીધા છે. મીડિયામાં ઘણા સમયથી જસપ્રીત બુમરાહ અને સંજનાના લગ્નના ચર્ચા હતી.
પ્રેમની સાથે અમે નવી યાત્રાની શરૂઆત કરી
બુમરાહે ટ્વીટ કરી કહ્યુ, પ્રેમની સાથે અમે એક સાથે નવી યાત્રાની શરૂઆત કરી છે. અમારા બન્ને માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે. અમે અમારા લગ્નના સમાચાર અને અમારી ખુશી વ્યક્ત કરી સારો અનુભવ કરી રહ્યાં છીએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવ દંપતીને શુભકામનાઓ આપી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરી કહ્યુ, નવી સફર માટે તમને બધાને ખુબ-ખુબ શુભેચ્છાઓ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube