નવી દિલ્હી : બોલિવુડે પોતાના ડાન્સના હુનરથી ઓલટાઈમ હીટ ડાનસ નંબર્સ આપી ચૂકેલ એક્ટ્રેસ કૈટરીના કૈફ કોરિયોગ્રાફર, એક્ટર અને ફિલ્મમેકર પ્રભુ દેવા પાસેથી ડાન્સ શીખી રહી છે. કૈટરીનાનું માનવું છે કે, પ્રભુદેવાએ પોતાની અદભૂત કોરિયોગ્રાફીથી અનેક ગીતોમાં જીવ રેડી દીધો છે. જલ્દી જ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થનારી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના ડાન્સ નંબર સુરૈયામાં પ્રભુદેવાના શીખવાડેલા સ્ટેપ્સ પર થિરકતી દેખાય છે. ડાન્સ શીખવા માટે તેને ભારે પસરેવો પાડવો પડ્યો હતો. તેનો એક વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 


http://zeenews.india.com/gujarati/entertainment