કંગનાએ કરી મજબૂત ટ્વિટ, હલચલ મચી ગઈ બોલિવૂડમાં
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) બહુ જલ્દી પોતાના ચાહકો માટે નવી ફિલ્મ પંગા (Panga) લઈને આવી રહી છે. હાલમાં તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વીટ કર્યો છે. આ ફિલ્મમાં કંગના માતાનો રોલ ભજવવા તૈયાર છે. કંગનાએ આ પહેલા મણિકર્ણિકામાં માતાનો રોલ ભજવ્યો હતો અને હવે તે પંગામાં ફરી માતાનો રોલ ભજવી રહી છે.
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) બહુ જલ્દી પોતાના ચાહકો માટે નવી ફિલ્મ પંગા (Panga) લઈને આવી રહી છે. હાલમાં તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વીટ કર્યો છે. આ ફિલ્મમાં કંગના માતાનો રોલ ભજવવા તૈયાર છે. કંગનાએ આ પહેલા મણિકર્ણિકામાં માતાનો રોલ ભજવ્યો હતો અને હવે તે પંગામાં ફરી માતાનો રોલ ભજવી રહી છે.
WATCH VIDEO : Good Newwzનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ
Bunty Aur Babli 2 : રાની અને સૈફ સુપરહિટ ફિલ્મના બીજા ભાગમાં સાથે, વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ
સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મના ટ્રેલરમાં ભરપૂર ડાન્સ જોવા મળ્યો છે. રેમોએ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનનો એન્ગલ નાખ્યો છે. વરુણ ધવન ભારતીય છે તો શ્રદ્ધા કપૂર પાકિસ્તાની છે. રિપબ્લિક ડે પર આવતી આ ફિલ્મમાં દેશભક્તિ ગીત ‘મિલ સુર મેરા તુમ્હારા’નો બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક