Kangana Ranaut first period story: બોલિવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત પોતાની વાત બેબાક રીતે રજૂ કરવા માટે જાણીતી છે. ઘણીવાર તેના નિવેદનોને કારણે વિવાદો પણ થતા હોય છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો શેર કરી હતી, જેમાં તેણે પોતાના પ્રથમ પિરિયડના અનુભવ વિશે પણ જણાવ્યું હતું.
Kangana Ranaut: બોલીવુડ ક્વીન કંગના રનૌતે પણ વર્ષ 2016 નો ટ્રેંડ ફોલો કર્યો છે. જો કે કંગના કોઈ ટ્રેંડ ફોલો કરે અને તેની ચર્ચા ન થાય તેવું શક્ય નથી. કંગનાએ વર્ષ 2016 ના ફોટો શેર કરી ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે આ સમયે એવો હતો જ્યારે તેના અને ઋત્વિક રોશનના અફેરની ચર્ચાઓ ચરમસીમાએ હતી.
Actress Kangana Ranaut offers prayers at somnath temple watch video
Emergency ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે કંગનાની આ ફિલ્મ પર એક દેશે પ્રતિબંધ લગાવી દીધો છે. આ અભિનેત્રી માટે એક મોટો ઝટકો છે.
17 જાન્યુઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થવા તૈયાર છે. રિલીઝ પહેલાં કંગના રનૌતે નાગપુરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી માટે એક વિશેષ સ્ક્રીનિંગ યોજ્યું હતું. આ પ્રસંગે તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
Emergency Film Trailer: છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલી ફિલ્મ ઈમરજન્સી હવે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેનું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
Film Release January 2025: જાન્યુઆરી મહિનામાં રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જર સાથે બોલીવુડની 2 ફિલ્મો પણ રિલીઝ થવા જઈ રહી છે. આ 3 ફિલ્મોમાંથી કઈ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થશે તે જોવાનું છે.
MP Kangana Ranaut regrets farm laws remark after BJP rebuke, second controversy in weeks
Emergency Controversy: ઈમરજન્સી ફિલ્મનું નિર્દેશન પણ કંગના રનૌતે કર્યું છે. ફિલ્મમાં તેણે જ ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની વાર્તા દેશમાં લાગુ કરાયેલી ઇમરજન્સી આસપાસ ફરે છે. જોકે ફિલ્મ ઉપર જે સંકટના વાદળો ઘેરાયા છે તેને લઈને કંગના રનૌતે નિર્ણય લઈ લીધો છે કે તે ફિલ્મને લઈને કોર્ટમાં લડત ચલાવશે. તે કોઈપણ જાતના સીન કાપ્યા વિના તથ્યોને બદલ્યા વિના ફિલ્મ રિલીઝ કરવા માંગે છે.
વિવાદ વધતા કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ટળી, જાણો શું છે સમગ્ર મામલો....
Emergency Release Postponed: કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીને લઈને વિવાદ વધી રહ્યો છે. આ ફિલ્મને લઈ કંગનાને ધમકીઓ મળી રહી છે કે તે ફિલ્મ રિલીઝ ન કરે. તેવામાં હવે ફિલ્મની રિલીઝ પર પણ મુસીબત આવી ગઈ છે.
Kangana Ranaut News: ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું હતું કે આંદોલન દરમિયાન હિંસા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. બળાત્કારની ઘટનાઓ થઈ રહી હતી.
Kangana Ranaut: કંગના રનૌત તેની ફિલ્મ ઈમરજન્સીનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. જો કે હવે તેની ફિલ્મ કરતા વધારે ચર્ચા તેણે રણબીર કપૂર માટે કરેલી વાતની થઈ રહી છે. કંગનાએ એક ઈંટરવ્યુમાં એવું કહ્યું છે કે રણબીર કપૂરએ તેને સંજુ ફિલ્મમાં તેની સાથે કામ કરવા રિક્વેસ્ટ કરી હતી...
Kangana Ranaut: કંગના રનૌતે હાલમાં એક પોડકાસ્ટ દરમ્યાન પોતાની ફિલ્મ ઇમરજન્સીનો પ્રચાર કરતી વખતે આ વાત કરી હતી. તેણે જણાવ્યું કે બોલીવુડના ત્રણ ખાન સિવાય તે રણબીર કપૂર સાથે પણ ક્યારેય કામ નહીં કરે.
Kangana Ranaut Support Vinesh Phogat:વિનેશ ફોગાટને બુધવારે ઓલમ્પિક માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવી. ત્યાર પછી વિનેશ ફોગાટે નિવૃત્તિ પણ જાહેર કરી દીધી છે. જેને લઈને દેશભરના લોકો વિનેશ ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા હતા. આ યાદીમાં અભિનેતામાંથી રાજનેતા બનેલી કંગનાએ પણ વિનેશ ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે પરંતુ એક ટોણો માર્યા પછી.
સાંસદ કંગના રનૌત હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, પરિસ્થિતિ જોતા ભાવુક થઈ સાંસદ
Kangana Ranaut Slap : કંગના રનૌતના થપ્પડ કાંડ પર અત્યાર સુધી અનેક બોલિવુડ સ્ટાર રિએક્શન આપી ચૂક્યા છે, પરંતું હેવ કંગનાના સપોર્ટમાં રિતીક રોશન પણ આવી ચૂક્યા છે, જે તેમના જૂના બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે
Vishal Dadlani on Kangana Ranaut: ચંદીગઢ એરપોર્ટ પર સીઆઇએસએફ મહિલાએ કંગના પર હાથ ઉપાડ્યો હતો. આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં બોલીવુડના ધુરંધર લોકોએ કંગનાના સપોર્ટમાં કંઈક કહ્યું નથી. જો કે સંગીતકાર વિશાલ દદલાનીનું ચોંકાવનારું રિએક્શન આ મામલે આવ્યું છે.
Kangana Ranaut reaction on slap: એરપોર્ટ પર સીઆઇએસએફ મહિલા જવાને કંગના રનૌતને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જ ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના કેવી રીતે બની અને શું થયું તે અંગે કંગના રનૌતનું રિએક્શન સામે આવ્યું છે.
viral video of CISF woman slapping Kangana Ranaut
ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને થપ્પડ મારી હોવાના સમાચાર , CISF મહિલા જવાન પર આરોપ...
Kangana Ranaut Slapped By CISF Guard: બોલીવુડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતને થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. અભિનેત્રીને CISF ગાર્ડે લાફો મારવાની વાત સામે આવી છે.