Kareena Kapoor ના પુત્ર Jeh ને કેમ તેડીને ફરે છે Mamata Banerjee? ફોટા વાયરલ થયા અને ઉઠ્યા અનેક સવાલો
જેહની ક્યૂટનેસ જોઈને લોકો હેરાન થઈ ગયા. કરીના અને સેફ હાલમાં જ બર્થડે સેલિબ્રેશન માટે માલદીવ ગયા હતા. સૈફનો આ 51મો બર્થડે હતો. આ વેકેશનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જોકે, એમાં એક એવો અજુકતુ દ્રશ્ય જોવા મળ્યું જેવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કરીના કપુરના પુત્ર જેહને તેડીને ફરી રહ્યાં હોય.
નવી દિલ્લીઃ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)નો પુત્ર જહાંગીર અલી ખાન (Jehangir Ali Khan) છે. આ નામને લઈ લોકોએ ખૂબ વિવાદ કર્યો. પરંતુ બધા જાણે જ છે કે, કરીના એક બિન્દાસ એક્ટ્રેસ છે. લોકો શું કહેશે તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો. ત્યારે હાલમાં જ કરીનાના પુત્રની પહેલી ઝલક જોવા મળી. જેહની ક્યૂટનેસ જોઈને લોકો હેરાન થઈ ગયા.
કરીના અને સેફ હાલમાં જ બર્થડે સેલિબ્રેશન માટે માલદીવ ગયા હતા. સૈફનો આ 51મો બર્થડે હતો. આ વેકેશનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જોકે, એમાં એક એવો અજુકતુ દ્રશ્ય જોવા મળ્યું જેવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કરીના કપુરના પુત્ર જેહને તેડીને ફરી રહ્યાં હોય. આ ફોટો હાલ સોશલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અમે એ ફોટા અંગે તપાસ કરવાનો પ્રયાસ ક્યો. તો રસપ્રદ વાત સામે આવી.
આ વીડિયો જેહને નૈનીએ ઉઠાવ્યો-
આ નૈનીનો ચહેરો એકદમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જેવો જ લાગી રહ્યો છે. ત્યારે આ ફોટાને જોઈને લોકો અવનવી કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે, મમતા બેનર્જીએ જેહને કેમ ઉઠાવ્યો છે.