Katrina Kaif પણ થઈ કોરોના પોઝિટિવ, એક દિવસ પહેલા વિક્કી કૌશલ પણ થયા સંક્રમિત
કેટરીનાએ (Katrina Kaif) લખ્યું, મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોતાને આઇસોલેટ કરી છે. હાલ હોમ ક્વોરેઇન્ટાઇનમાં છું.
નલી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કેફ (Katrina Kaif) કોરોના સંક્રમિત થઈ ગઈ છે. એક્ટ્રેસે તેની જાણકારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને આપી છે.
કેટરીનાએ (Katrina Kaif) લખ્યું, મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોતાને આઇસોલેટ કરી છે. હાલ હોમ ક્વોરેઇન્ટાઇનમાં છું.
આ પણ વાંચો:- રિયલ લાઇફમાં પણ ઘણી ગ્લેમરસ છે 'Taarak Mehta...' ની સોનૂ, જુઓ Latest Photoshoot
તમને જણાવી દઇએ કે, આ અગાઉ એક દિવસ પહેલા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ વિક્કી કૌશલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેની જાણકારી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube