રિયલ લાઇફમાં પણ ઘણી ગ્લેમરસ છે 'Taarak Mehta...' ની સોનૂ, જુઓ Latest Photoshoot

ફેમસ ટીવી શો 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા ઘણા વર્ષોથી લોકોના દિલ જીતી રહ્યો છે. તેના પાત્ર ભજવનારા કલાકારોને પણ લોકો ખુબ જ પંસદ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, 'તારક મહેતા...' શિક્ષિત અને સરળ દેખાતી સોનું એટલે કે, પલક સિધવાણી (Palak Sidhwani) રિયલ લાઇફમાં ઘણી સુંદર છે. જુઓ આ તેનો લેટેસ્ટ ફોટોશૂટ...

સોનુની ભૂમિકા ભજવે છે પલક

1/7
image

સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) સોનુંનો રોલ ભજવનાર પલક સિધવાણીના (Palak Sidhwani) નવા ફોટા ધમાલ મચાવી રહ્યા છે. (ફોટો સાભાર: Instagram@palaksindhwani)

ટપ્પુ સેનાની છે ખાસ સભ્ય

2/7
image

આ શોમાં 'ટપ્પુ સેના' ને તો દરેક લોકો ઓળખે જ છે, તે ટપ્પુ સેનાની ખાસ સભ્ય છે સોનલિકા ભીડે ઉર્ફે સોનુ. (ફોટો સાભાર: Instagram@palaksindhwani)

ઘણી વાર બદલાઈ ગઈ એક્ટ્રેસ

3/7
image

વર્ષોથી શોમાં સોનુની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ ઘણી વખત બદલાઈ ગઈ છે, હાલમાં સોનુનું પાત્ર થોડા વર્ષોથી શોમાં પલક સિધવાણી (Palak Sidhwani) ભૂમિકા ભજવી રહી છે. (ફોટો સાભાર: Instagram@palaksindhwani)

સોશિયલ મીડિયા પર છે એક્ટિવ

4/7
image

પલક સિધવાણી (Palak Sidhwani) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. (ફોટો સાભાર: Instagram@palaksindhwani)

ઘણો ગ્લેમરસ છે આ અવતાર

5/7
image

પલક સિધવાણીએ (Palak Sidhwani) હાલમાં જ કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે, જેનાથી સાબિત થઈ રહ્યું છે કે, તે રિયલ લાઇફમાં પણ ઘણી ગ્લેમરસ છે. (ફોટો સાભાર: Instagram@palaksindhwani)

સ્કાયલબ્લૂ આઉટફિટમાં લાગે છે સુંદર

6/7
image

આ શૂટમાં પલક સ્કાયબ્લૂ આઉટફિટમાં જોવા મળી રહી છે, તેનો લુક ખૂબ સ્ટાઇલિશ છે. (ફોટો સાભાર: Instagram@palaksindhwani)

બોલિવૂડ સ્ટાર્સને આપી રહી છે ટક્કર

7/7
image

પલકના પોઝ પણ અહીંના કોઈ બોલિવૂડ સ્ટાર કરતા ઓછા દેખાતા નથી. (ફોટો સાભાર: Instagram@palaksindhwani)