નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ (Katrina Kaif) આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીના બર્થડે પર દરેક કોઇ તેમને વિશ કરી રહ્યું છે. ત્યારે તો સોશિયલ મીડિયા પર #KatrinaKaifBirthday ટ્રેંડ કરી રહ્યું છે. કેટરીના કૈફ પોતાના ફેન્સ અને મિત્રોનો આભાર કહેવા માટે પૂલમાં ઉતરી ગઇ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટરીનાએ ફોટો કર્યો શેર
કેટરીના (Katrina Kaif) ગ્લેમરસ અવતાર ઉપરાંત તેમની એક્ટિંગ સ્કિલ પણ ફેન્સને પ્રરિત અને પ્રભાવિત કરે છે. પોતાના બર્થડે પર કેટરીનાએ સોશિયલ મીડિયા પર પોતાની સ્વિમિંગ પૂલનો ફોટો શેર કર્યો છે. જેના પર ફેન્સ કોમેન્ટ્સનો વરસાદદ થઇ રહ્યો છે. કેટરીના કૈફ દ્વરા શેર કરવામાં આવેલી તસવીરોમાં રેડ કલરનો સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસએ કેપ્શન લખી છે 'જન્મદિવસ તમારા બધાનો હંમેશા પ્રેમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ'.


બૂમથી શરૂ કર્યું હતું કેરિયર
કેટરિના કૈફ (Katrina Kaif) વર્ષ 2003 માં આવેલી ફિલ્મ 'બૂમ' માં કામ કરવાની તક મળી. ફિલ્મ બૂમને સફળતા તો ન મળી. 'બૂમ' ન ચાલતાં તેમણે સાઉથ સિનેમા તરફ વળવાનો નિર્ણય કર્યો. તેમણે તેલુગૂ ફિલ્મ 'મલ્લીસ્વરી' માં કામ કર્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube