KL Rahul-Athiya Shetty Wedding: આજે લગ્નના બંધનમાં બંધાશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, જુઓ સંગીત સેરેમનીનો વીડિયો
KL Rahul-Athiya Shetty Wedding: ભારતીય ટીમના શાનદાર ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેતા સુનીલ શેઠ્ઠીની પુત્રી અને જાણીતી અભિનેત્રી આથિયા શેટ્ટી આજે લગ્નના બંધનમાં બંધાઈને પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે. આ લગ્ન સેરેમનીમાં બોલીવુડ અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ સામેલ થશે.
KL Rahul-Athiya Shetty Wedding: ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાઈલીશ ક્રિકેટર આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ સલામી બેટ્સમેન કેએલ રાહુલની...રાહુલ આજે પોતાના જીવની નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી આજે લગ્નના બંધનમાં જોડાઇ જશે. સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસ પર બંને લગ્નના બંધનમાં બંધાવાના છે. આ અંગે તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ લગ્ન સમારોહમાં લગભગ 100 થી 200 જેટલા મેહમાન ભાગ લેશે.
આ પણ ખાસ વાંચોઃ
હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
લગ્નની એકરાત પહેલા સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા બધા સેલેબ્લ આ સેરેમનીમાં જોવા મળ્યા હતા. કેએલ રાહુલ-આથિયા શેટ્ટીના સંગીત સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી આજે એટલે કે 23 જાન્યુઆરીએ ખંડાલા ફાર્મહાઉસમાં સાત ફેરા લેશે. મળતી માહિતી મુજબ, આ લગ્નમાં કેએલ રાહુલ તરફથી 100 મહેમાનો અને સુનિલ શેટ્ટી તરફથી 100 મહેમાનો સામેલ થશે. આ સિવાય લગ્નમાં કોઈને પણ ફોન લઈને જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
આ પણ ખાસ વાંચોઃ
આ દેશના રાષ્ટ્રપતિના ઘરની બહાર થયું હતું 'નાટુ નાટુ' ગીતનું શૂટિંગ! હાલ શું હાલત છે?
હેમા માલિનીને આ એક્ટરે કેમ ઉપરાંઉપરી મારી હતી 20 થપ્પડ? જાણો કારણ
આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
Bipasha Basu Love Life: જ્હોનના એક ટ્વીટથી તૂટી ગયો હતો બિપાશાનો ભરોસો
Sofiya Ansari Bold Photos: સોફિયાના આ હોટ ફોટા જોવા સોશ્યિલ મીડિયા પર 'ટ્રાફિક જામ'
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લગ્ન પછી સુનિલ શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારવાળા, મિત્રો માટે બે મોટા રિસેપ્શન યોજવામાં આવશે. આ રિસેપ્શન મુંબઇ અને બેંગલોરમાં યોજાશે. આમાં ક્રિકેટરો, બોલીવુડ સ્ટાર્સ, ફેમિલી ફ્રેન્ડ, બિઝનેસમેન અને રાજનેતાઓને આમંત્રિત કરવામાં આવશે.
મીડિયા અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની પ્રથમ મુલાકાત વર્ષ 2019માં એક કોમન ફ્રેંડ મારફતે થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમય બાદ બન્ને ખૂબ જ સારા મિત્ર બની ગયા અને ધીમે ધીમે તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. અલબત બન્નેએ પોતાના સંબંધોને જાહેરમાં ક્યારેય કન્ફર્મ કર્યાં નહીં. જોકે કપલને અનેક વખત સાથે સ્પોટ કરવામાં આવતા હતા.
આ પણ ખાસ વાંચોઃ
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ
નિયમિત આ રીતે બનાવેલી રોટલી ખાશો તો અનેક ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર
ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!