નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હોલિવૂડ સિંગર તેમજ એક્ટર નિક જોનાસ (Nick Jonas)ની જોડી હાલમાં દુનિયામાં સૌથી વધારે પસંદ પડી રહી છે. આ બંનેએ ગયા ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા પણ આજે પણ આ બંને જ્યારે સાથે હોય ત્યારે કેમેરા તેમના તરફ જ મંડાયેલો રહે છે.


હાલમાં પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) જોનાસ બ્રધર્સ (Jonas Brothers) સાથે એક લાઇવ કોન્સર્ટમાં પહોંચી હતી. હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એટલો રોમેન્ટિક છે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. જોઈ લો આ વીડિયો...


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...