Malaika Arora Video : મલાઈકા અરોરા (Malaika Arora) ઘણીવાર પોતાની સુંદરતા બતાવીને લોકોનું દિલ જીતી લે છે. જ્યારે પણ મલાઈકા અરોરા (Malaika Arora Secret Tattoo) ટૂંકા કપડા પહેરીને કેમેરાની સામે આવે છે, ત્યારે તેનું સિક્રેટ ટેટૂ પણ જોવા મળે છે. મલાઈકા અરોરા વિડિયોએ તેનું લેટેસ્ટ ટેટૂ બ્રેસ્ટની નીચે બાજુના હાડકા પર કરાવ્યું છે. મલાઈકા  (Malaika Arora Latest Video) એ તેના એક લેટેસ્ટ વિડિયોમાં ત્રણ પક્ષીઓના ટેટૂને બતાવવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દાવોસથી દિલ્હી સુધી Twitter પર શરીરના સોદા, એક રાતનો ભાવ 2.84 લાખ રૂપિયા
આ પણ વાંચો: પતિ પ્રમોશન અને રૂપિયા માટે પત્નીને BOSS અને મિત્રો સાથે સૂવા દબાણ કરતો
આ પણ વાંચો: Tea Making Mistakes: ચા બનાવતી વખતે કરશો નહી ભૂલ, નહી વેઠવું પડશે મોટું નુકસાન



Malaika દેખાડી રહી છે તેની સુંદરતા!
મલાઈકા (Malaika Arora Instagram) નો તાજેતરનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હસીના ગ્રે કલરના બ્રેલેટ પહેરીને કેમેરા સામે દેખાઈ રહી છે. મલાઈકા અરોરા ડાન્સના (Malaika Arora Dance)આ વીડિયોમાં સેક્સી સ્પોટ પર બનાવેલું ટેટૂ પણ દેખાઈ રહ્યું છે. મલાઈકાના જમણી બાજુના સ્તન નીચે ત્રણ પક્ષીઓ બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, તેને મલાઈકા અરોરાએ (Malaika Arora Boyfriend) વર્ષ 2014માં બનાવ્યા હતા. અભિનેત્રીના આ ટેટૂ સાબિત કરે છે કે મલાઈકા એક મુક્ત પક્ષી છે.


આ પણ વાંચો: Health Tips: રાત્રે ઉંઘતાં પહેલાં ભૂલથી પણ ના પીવો પાણી, આ મોટી બીમારીઓનો શિકાર બનશો
આ પણ વાંચો:
 શરીરને ઠંડક આપે છે છાશ, વજન તો ઘટાડશે જ આ ઉપરાંત છે બીજા આ 5 ફાયદા
આ પણ વાંચો:
  યુવતીઓની પહેલી પસંદ હોય છે આવા પુરૂષો: થઈ જાય છે સામેથી ફીદા
ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે
આ પણ વાંચો: હિન્ડનબર્ગનો રિપોર્ટ જ અદાણીને કરશે માલામાલ!, સાબિત થશે આશીર્વાદરૂપ
આ પણ વાંચો: Bank Recruitment 2023: BOB માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube