Malaika Arora wear 5 Crore Watch for Photoshoot: 'છૈયા છૈયા' ગર્લ, મલાઈકા અરોરા ઘણા વર્ષોથી બોલિવૂડમાં કામ કરી રહી છે અને આજે પણ તે રેલેવેંટ છે. અરબાઝ ખાનની પૂર્વ પત્ની અને અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા તેના કામ કરતાં વધુ તેની સુંદરતા અને ફિટનેસ માટે જાણીતી છે. 49 વર્ષની ઉંમરે પણ મલાઈકાની સેક્સ અપીલ અને બોલ્ડનેસમાં કોઈ કમી નથી અને તે હજુ પણ પોતાની અડધી ઉંમરની બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. મલાઈકાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું જેના કારણે તે હેડલાઈન્સમાં રહી છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસની એક એક્સેસરી પણ હાઈલાઈટ કરવામાં આવી રહી છે, જે બ્રેસલેટ લાગે છે પરંતુ વાસ્તવમાં ઘડિયાળ છે. આ લક્ઝરી ઘડિયાળની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોટોશૂટ માટે પહેરી આટલી મોંઘી ઘડિયાળ
મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને સમયાંતરે તેના નવા લુક અને ફોટોશૂટની ઝલક શેર કરતી રહે છે. મલાઈકાએ હાલમાં જ પર્પલ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેણે ગ્રીન ઘડિયાળ પહેરી હતી. લક્ઝરી બ્રાન્ડ બુલ્ગારીની ઘડિયાળની કિંમત ચોંકાવનારી છે.


આ પણ વાંચો
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી 'ઘાતક' આગાહી; ગુજરાતમાં જૂન સુધી કમોસમી વરસાદ પડશે
આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
જૂનિયર ક્લર્કની પરીક્ષામા થશે આ નવતર પ્રયોગ, હસમુખ પટેલનુ ZEE 24 કલાક પર મોટું નિવદન


IPL 2023 માં હૈદરાબાદનો ફરી ફ્લોપ શો, લખનઉના હાથે મળી સજ્જડ હાર
લાખોનું ઘર લો છો તો આ ના કરતા ભૂલ, કંઇ પણ થયું તો પસ્તાવાનો પાર નહીં રહે
30 વર્ષ બાદ પોતાની રાશિમાં શનિદેવ, આ 3 રાશિવાળા પર 2 વર્ષ સુધી પૈસાનો થશે વરસાદ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube