નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) હાલના દિવસોમાં બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor) સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. અર્જુન છેલ્લા કેટલાક દિવસોથી આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે. આ દરમિયાન, મલાઈકા અરોરા (Malaika Arora) એ તેનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટો પોસ્ટ કર્યો છે, જે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે. ોફોટોમાં મલાઈકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિકીનીમાં ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર
ફોટોમાં મલાઈકા અરોરા (Malaika Arora) બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તેણે પોતાના ફિગરને શાનદાર રીતે ફ્લોન્ટ કર્યું છે. મલાઈકાએ તેના વાળ બનમાં બનાવ્યા છે અને તેના ગળામાં નેકલેસ પહેરેલી જોવા મળે છે, જે તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યો છે. મલાઈકા અરોરાની બોલ્ડ સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવી રહી છે. મલાઈકાએ આ ફોટો પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube