ઓસ્કરની રેસમાં ભારતીય ફિલ્મ `જલીકટ્ટૂ`ની એન્ટ્રી, શું આ વખતે મળશે સૌથી મોટો એવોર્ડ?
દર વર્ષે ઓસ્કરમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અથવા વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરી માટે અલગ-અલગ દેશોમાંથી ફિલ્મો મોકલવામાં આવે છે. ભારતમાંથી પણ એક ફિલ્મ મોકલવામાં આવે છે અને આ વર્ષે ભારત તરફથી મલયાલમ ફિલ્મ `જલીકટ્ટૂ` આ કેટેગરીમાં ઓફિશયલ એન્ટ્રી છે.
નવી દિલ્હી: દર વર્ષે ઓસ્કરમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અથવા વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરી માટે અલગ-અલગ દેશોમાંથી ફિલ્મો મોકલવામાં આવે છે. ભારતમાંથી પણ એક ફિલ્મ મોકલવામાં આવે છે અને આ વર્ષે ભારત તરફથી મલયાલમ ફિલ્મ 'જલીકટ્ટૂ' આ કેટેગરીમાં ઓફિશયલ એન્ટ્રી છે. ઓસ્કરમાં જતાં પહેલાં આ ફિલ્મ ભારતી અને વિદેશી એવોર્ડ જીતી ચૂકી છે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube