નવી દિલ્હી: ભોજપુરી સિનેમા (Bhojpuri Cinema) ની સૌથી બોલ્ડ અભિનેત્રીની યાદીમાં સામેલ ત્રિશાકર મધુ (Trisha Kar Madhu) ખૂબ ચર્ચામાં છે. તેમનો એક MMS સોશિયલ મીડિયા પર લીક થઇને ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેના લીધે તે ચર્ચામાં આવી અને હવે તેમણે પોતે સામે આવીને આ MMS પર પોતાની આપવીતી સંભળાવી છે. તેમણે આ રિએક્શનને જોતાં પોતાના દર્શકોને એક પ્રશ્ન પણ પૂછ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ


વીડિયો બાદ મચ્યો હડકંપ
ત્રિશાકર મધુ (Trisha Kar Madhu) આ મામલે સામે આવીને પોતાની વાત રાખી છે. તેમણે લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઇંસ્ટાગ્રામ લાઇવનો સહારો લીધો. તેમણે જ્યારે લાઇવ આવીને પોતાના ફેન્સને આપવીતી સંભળાવી અને આ MMS પર વાત કરી તો વધુ એક વાત પર હડકંપ મચી ગયો. જોકે જે વીડિયો સામે આવ્યો તો એક્ટ્રેસ લોકોને સવાલોના ઘેરામાં આવી ગઇ. આ વાતચીતને ઘણા લોકોએ પોતાની વોલ પર શેર કર્યો છે. જેમાં લોકો તેમને પ્રશ્ન કરતા જોવા મળે છે કે તેમની સાથે વીડિયોમાં કોણ છે? 

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!


ત્રિશાકર મધુ (Trisha Kar Madhu) એ આ વિશે રિએક્શન આપતાં કહ્યું કે ભગવાન બધુ જુએ છે. મને નીચે પાડવા માટે મારો વીડિયો લીક કરી દીધો. તેની આગળ અભિનેત્રીએ કહ્યું 'એક વ્યક્તિએ મારા પ્રાઇવેટ વીડિયો વાયરલ કરી દીધા. જો તમારી બહેના લગ્ન થઇ જાય છે તો તેના બીજા દિવસે કોઇ તેની ફર્સ્ટ નાઇટનો વીડિયો લીક કરી દે તો શું તે યોગ્ય છે? લોકો જાણતા નથી કે બિહારમાં કેટલાક ખરાબ લોકો પણ છે. મારું મોઢું મત ખોલાવો.' 

Ahmedabad: સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ કહ્યું 'તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે'


કોણ છે ત્રિશાકર મધુ
તમને જણાવી દઇએ કે ત્રિશાકર 27 વર્ષની એક ફેમસ ભોજપુરી અભિનેત્રી છે. તે ગત ઘણા વર્ષોથી ભોજપુરી ઇંડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રી તરીકે જાણીતિ છે. તે સિનેમામાં ઘણા બોલ્ડ પાત્રો પણ ભજવી ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube