ઓછી હાઈટવાળી યુવતીઓ તરફ કેમ વધુ આકર્ષાય છે પુરુષો? અભ્યાસમાં મોટો ખુલાસો

એક અધ્યનના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે યુવકોને નાની હાઈટની યુવતીઓ સૌથી વધુ અટ્રેક્ટિવ લાગે છે. જો તમારા પણ મનમાં સવાલ ઉઠી રહ્યો છે તો ચાલો જાણીએ તેનું સાઈન્ટિફિક કારણ.

ઓછી હાઈટવાળી યુવતીઓ તરફ કેમ વધુ આકર્ષાય છે પુરુષો? અભ્યાસમાં મોટો ખુલાસો

Why Boys Attracted Towards Short Heighted Girls: જો તમને પણ લાગે છે કે ઓછી હાઈટ હોવાથી તમને કોઈ યુવક પસંદ નહીં કરે તો તમે ખોટું વિચારી રહ્યા છે, કારણ કે હાલમાં થયેલા એક અભ્યાસના રિપોર્ટમાં જે હકીકત સામે આવી છે તે વાસ્તવિકતાથી બિલકુલ અલગ છે. સ્ટડીના રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો છે કે યુવકોને નાની હાઈટવાળી છોકરીઓ સૌથી વધુ અટ્રેક્ટિવ લાગે છે. જો તમારા મનમાં પણ આ સવાલ ઉભો થઈ રહ્યો છે તો ચાલો જણાવીએ તેનું સાઈન્ટિફિક કારણ.

યૂનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસની સ્ટડી
અધ્યનના રિપોર્ટ અનુસાર, તમારી બરોબરની હાઈટ અથવા તો પોતાનાથી વધુ હાઈટ ધરાવતી યુવતીઓના મુકાબલે યુવક એવી યુવતીઓની સાથે વધુ ઈમોશનલી જોડાણ મહેસૂસ કરે છે, જેની હાઈટ તેમનાથી ઘણી ઓછી છે.

આખરે યુવકોને કેમ પસંદ પડે છે નાની હાઈટવાળી છોકરીઓ....

છાતી સુધી પહોંચે છે
નાની હાઈટવાળી છોકરીઓ યુવકોના છાતી સુધી પહોંચે છે. એવામાં પાર્ટનરને ગળે લગાવતા તેમણે આરામ મહેસૂસ થાય છે.

હોય છે રોમેન્ટિક નેચર
એવી માન્યતા છે કે નાની હાઈટની છોકરીઓનો નેચર  રોમેન્ટિક હોય છે. પોતાના પાર્ટનરને તે વધારે ખુશ રાખે છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં સફળ થાય છે.

રાખે છે સૌથી વધુ ખ્યાલ
રોમેન્ટિક નેચરની સાથે સાથે નાની હાઈટવાળી છોકરીઓ સૌથી વધુ કેયર કરનારી હોયા છે. લાંબી યુવતીઓના મુકાબલે નાની હાઈટવાળી છોકરીઓ રિલેશનશિપને લઈને સૌથી ધુ ગંભીર હોય છે.

હોય છે સારું ફિગર
બ્રુનેલ યૂનિવર્સિટની એક રિપોર્ટ અનુસાર યુવકોને એવી છોકરીઓ સૌથી વધુ પસંદ પડે છે, જેમની હાઈટ ઓછી હોય, પરંતુ પગ લાબા અને ફીગર સારું હોય. રિપોર્ટ અનુસાર એવી છોકરીઓનું દિમાગ લાંબી યુવતીઓના મુકાબલે ફાસ્ટ હોય છે.

હાઈ હીલથી નીખરે છે પર્સનાલિટી 
નાની હાઈટવાળી યુવતીઓ હિલ્સ પહેરે તો ખુબ જ સારી લાગે છે, જેનાથી તમારી પર્સનાલિટી વધુ નિખરે છે. તેમની તરફ આકર્ષિત થવાનું એક કારણ એ પણ છે.

કડલિંગ
કોઈ પણ છોકરો પોતાનાથી ઓછી હાઈટવાળી છોકરીઓને પોતાની બાહોમાં ભરે છે ત્યારે તે સંપૂર્ણ રીતે તેમાં સમાઈ જાય છે. તેનાથી છોકરાઓને કડલિંગ કરવામાં મઝા આવે છે. તેનાથી તેમના રિલેશનશિપમાં એક ફન મોમેન્ટ પણ જોડાય છે. નાની હાઈટ વાળી યુવતીને હગ કરતી વખતે છોકરાઓ તેણે આજુબાજુ સરળતાથી ટર્ન પણ કરી શકે છે. તેનાથી તેમની વચ્ચે સંબંધ વધુ મજબૂત બને છે. જ્યારે બરાબર અથવા તો વધુ હાઈટવાળી યુવતીઓની સાથે તે વધારે ફન કરી શકતા નથી.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news