ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, સ્ત્રીએ સુંદરતાનો ખજાનો છે. કુદરતે દરેક સ્ત્રીમાં ગજબનું આકર્ષણ ભર્યું છે. દુનિયાભરમાં અનેક સ્ત્રીઓ છે છતાંય દરેક સ્ત્રીનું પોતાનું અનોખું આકર્ષણ હોય છે. ફેશનનું ફિલ્ડ હોય કે ફિલ્મોની દુનિયા, મોડેલિંગ સેક્ટર હોય કે ગ્લેમર વર્લ્ડ દરેક જગ્યાએ કામણગારી રૂપસુંદરીઓનું આધિપત્ય હોય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!



ત્યારે આકર્ષણ અને સુંદરતાની આ હરિફાઈમાં દુનિયાની સૌથી સેક્સી, હોટ અને સુંદર સ્ત્રી કોણ હોઈ શકે તે સવાલ દરેકના મનમાં આવતો હશે. આમતો મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ જેવા ખિતાબો માટે સ્પર્ધા થતી હોય છે. પણ વાત જ્યારે માત્રને માત્ર સુંદર કામણગારા શરીરની હોય ત્યારે અમે વાત કરી રહ્યાં છીએ એક એવી વિદેશી મોડલની જેના શરીરના એક એક અંગે સુંદરતાના સ્પર્ધામાં સૌ કોઈને પાછળ છોડી દે છે. આ ફોટા જોઈ તમે દુનિયાની બીજી બધી વાતો ભૂલી જશો અને એક જ ટસે બસ જોતા જ રહેશો.


 


જેણે 'રામાયણ' બતાવ્યું એની પૌત્રીએ કપડાં કાઢીને કંઈક બીજું બતાવ્યું! લોકોએ કહ્યું આવો 'રાવણ કેમ કાઢ્યો'?



 


જુઓ દુનિયાનું સૌથી સેકસી ફિગર! મોડલનું ફિગર જોઈને તમે 1 મિનિટના 1 કરોડ લેનારી અભિનેત્રીને ભૂલી જશો. ફેશનની દુનિયામાં દરેક મોડલ પોતાની રીતે એક કરિશ્મા છે. પરંતુ આજે અમે તમને એક એવી મોડલ વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ જે બિલકુલ પરફેક્ટ છે. તેની તસવીરો જોઈને તમે પોતાની જાતને તેના દીવાના બનતા રોકી શકશો નહીં.

આ પણ વાંચોઃ કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!


પરફેક્ટ ફિગરની માલિક છે સુપર મોડલ-
26 વર્ષની રશિયાની આ સુપર મોડલનું નામ અનસ્તાસિયા ક્વિત્કો છે. તે આમ તો ખૂબસૂરત છે પરંતુ તેમાં સૌથી વધારે ખાસ વાત છે અને તે છે તેનું ફિગર. જે પણ તેને જુએ છે, તેના આશિક બની જાય છે. ભાગ્યે જ એવી કોઈ મોડલ હશે જેનું ફિગર એટલું પરફેક્ટ હોય.

આ પણ વાંચોઃ તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, પ્રિયંકા, કેટરીના કોને બોલાવવા છે નાચવા? જાણી લો ઠુમકા લગાવવાની ફી!


ઈન્સ્ટાગ્રામ પર 12.2 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે મોડલ-
પોતાના ફિગર માટે જાણીતી Anastasia Kvitkoના સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર 12.2 મિલિયન ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો ઝડપથી વાયરલ થાય છે. તેની સરખામણી કિમ કર્દાશિયન સાથે કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!



નેચરલ ફિગર ધરાવે છે Anastasia Kvitko-
Anastasia Kvitkoનું કહેવું છે કે તેનું ફિગર નેચરલ છે. જ્યારે કિમ કાર્દશિયને તેનું ફિગર પ્લાસ્ટિક સર્જરીથી બનાવ્યું છે. તે પ્લાસ્ટિક સર્જરી કરાવવામાં વિશ્વાસ રાખતી નથી.

આ પણ વાંચોઃ લગ્ન પછી તો કેમેરા સામે કપડાં કાઢીને આ હીરોઈનોએ પડાવી દીધી બૂમ! લોકો બાથરૂમમાં સંતાઈને જોવે છે આ ફોટા!


Anastasia Kvitkoએ ઓરિજિનલ ફિગર સાથે સફળતા મેળવી-
Anastasia Kvitko જ્યારે મોડલિંગના ક્ષેત્રમાં આવી ત્યારે તેને વજન ઓછું કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે પોતાના ઓરિજિનલ ફિગરની સાથે ઓળખ બનાવી. આજે લોકો પર તેનો જાદુ જોઈ શકાય છે. અનસ્તાસિયાની વેસ્ટ 37.4 ઈંચ અને કમર 24.8 ઈંચ છે. તે હજુ માત્ર 26 વર્ષની જ છે.

આ પણ વાંચોઃ  લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!

આ પણ વાંચોઃ  Gmail માં પડેલાં નકામા ઈમેલથી છો પરેશાન તો, ચપટીમાં આ રીતે કરો ડિલીટ

આ પણ વાંચોઃ  AC ચાલુ રાખી ગાડી લઈને ઊભા રહેવાની આદત હોય તો બધુ છોડીને પહેલાં આ વાત જાણી લેજો!

આ પણ વાંચોઃ  Salman Khan કેમ નથી કરતો લગ્ન? પિતા સલીમ ખાને સલમાનના સિંગલ હોવા અંગે કર્યો મોટો ખુલાસો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube