Most Controversial Scene of Irreversible Film: ફિલ્મ સમાજનો આઇનો હોય છે પરંતુ તેને સેન્સર બોર્ડ નામના એક માપદંડમાંથી પસાર થવું પડે છે જે નક્કી કરે છે કે ફિલ્મ કયા પ્રકારના દર્શકો માટે જોવા યોગ્ય છે. દરેક દેશનું પોતાનું સેન્સર બોર્ડ હોય છે. જે ફિલ્મને રીલિઝ કરતા પહેલા તેને જોઇને તેનું એનાલઈઝ કરે છે. ફિલ્મની સ્ટોરીને હકીકત સાથે વધુમાં વધુ જોડવા માટે મેકર્સ દરેક સીનને જીવંત કરવાનો પ્રયત્ન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઇન ક્રોસ કરી ગઈ ફિલ્મ
તેથી મર્ડરનો સીન હોય કે પછી દુષ્કર્મનો, મેકર્સ સંપૂર્ણ પ્રયત્ન કરે છે કે તેને વધારેથી વધારે અસલી દેખાડવામાં આવી શકે. જોકે, ઘણી વખત આર્ટિસ્ટિક થવાના પ્રયત્નમાં ફિલ્મ મેકર્સ તે લાઈન ક્રોસ કરી જાય છે જેને સેન્સર બોર્ડ નક્કી કરે છે. શું તમે દુનિયાના સૌથી ભયાનક દુષ્કર્મ સીનવાળી ફિલ્મ વિશે જાણો છો? જો નહીં તો અહીં જાણો...


સુશાંતને રિયા ચક્રવર્તીએ ડ્રગ્સની લતે ચઢાવ્યો, NCB નો મોટો ખુલાસો


11 મિનિટ સુધી ચાલી ક્રૂરતા
આપણે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ઇર્રિવર્સેબલની. આ ફિલ્મમાં દુષ્કર્મનો સીન એટલી ક્રૂરતા અને ભયાનક રીતે દેખાડવામાં આવ્યો છે કે સેન્સર બોર્ડે તેને બેન કરવો પડ્યો હતો. ઓછા લોકો હોલીવુડની આ ફિલ્મ વિશે આ ફેક્ટને જાણે છે અને તેમાં 11 મિનિટ લાંબા દુષ્કર્મ સીન દેખાડવામાં આવ્યો હતો જે મનને હચમચાવી નાખે તેવો છે. 


ભારતી સિંહે પહેલી વખત શેર કર્યો તેના બાળકનો ફોટો, લોકોએ પાઠવ્યા અભિનંદન


શું હતો ફિલ્મનો દુષ્કર્મ સીન?
ફિલ્મમાં દેખાડવામાં આવ્યું હતું કે, એક છોકરી શેહરના એક વેરાન રસ્તા પરથી પસાર થઈ રહી હતી. જ્યારે તેની સાથે એક ભયાનક ઘટના બની હતી. આ ફિલ્મમાં દુષ્કર્મ પીડિતાની ભૂમિકા મોનિકા બેલુચીએ નિભાવી હતી. ફિલ્મને થિયેટરમાં બેન કરી દેવામાં આવી હતી જે બાદ મેકર્સને આ ફિલ્મનો સીન એકદમ ટ્રિમ કરવો પડ્યો હતો, જોકે આ સીન અત્યારે પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube