Mouni Roy and Disha Patani: મૌની રોયે તાજેતરમાં અભિનેત્રી દિશા પટણી સાથે BFF ગોલ કરતી કેટલીક તસવીરો શેર કરી છે. પરંતુ, લોકો તેની તસવીરો પર વિચિત્ર કમેન્ટ્સ કરવા લાગ્યા છે. તમે પણ જુઓ યુઝર્સની શું પ્રતિક્રિયા છે? ટીવીની દુનિયાથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોય લોકોનું મનોરંજન કરવાનો કોઈ મોકો છોડતી નથી. તાજેતરમાં દિશા પટની સાથે શેર કરેલી તેની લેટેસ્ટ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
આ પણ વાંચો: શા માટે પરિણીત પુરુષો અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષાય છે? આવી ગયું બહાર સાચું કારણ
આ પણ વાંચો:  પુરૂષોની તો વાત છોડો, મહિલાઓ પોતે પણ જાણતી નથી પોતાના અમુક Private પાર્ટના નામ!!!


Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો 


તમે તસવીરોમાં જોઈ શકો છો કે બંને અભિનેત્રીઓ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. દિશાએ ફોટામાં બ્રેલેટ સાથેનો શોર્ટ પિંક સ્કર્ટ પહેર્યો છે. તો ત્યાં જ, મૌનીએ સફેદ કલરમાં શોર્ટ અને બોડીકોન મિડી પહેરી છે.


સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...


આ સાથે બંનેએ પગમાં ક્રોક્સ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. બંને અપ્સરાઓએ કાળા ગોગલ્સ પહેર્યા છે. જણાવી દઈએ કે આ દિવસોમાં આ અભિનેત્રીઓ ધ એન્ટરટેઈનર્સ ટૂર માટે યુએસમાં હાજર છે.


આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતના ભૂતિયા સ્થળો, જ્યાંથી લોકો ગાયબ થઇ ગયા હોવાના પણ છે કિસ્સા
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube