Nana Patekar donation: બોલિવૂડમાં એક તરફ શોષણખોર એક્ટર્સ અને ડિરેક્ટર્સ છે તો બીજી તરફ ખુલ્લા દિલે દાન કરતા દિલદાર એક્ટર્સ પણ છે. જોકે આજના દિવસે નાનાના વ્યક્તિત્વની એવી બાજુ પર પ્રકાશ ફેંકવામાં આવી રહ્યો છે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર છે. નોંધનીય છે કે નાનાએ ફિલ્મ 'પ્રહાર' માટે ત્રણ વર્ષ સુધી લશ્કરમાં કડક તાલીમ લીધી હતી. નાના પાટેકરને 90ના દાયકામાં કેપ્ટનનું માનદ રેન્ક આપવામાં આવ્યું હતું. નાના પાટેકર કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી સાથે રહ્યાં પણ હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Immunity Booster Juice: વરસાદની ઋતુમાં આ રસનું કરો સેવન, હાડકાં અને મગજ ફાયદાકારક
છોકરાના છોકરા રમાડવાના સપના હોય તો જાણી લેજો આ જાપાનીઓના 5 સિક્રેટ, કરે છે આ કામ
Free Electricity: જનતા પડી જશે મૌજ, ફ્રીમાં મળશે વિજળી, સરકારે કરી આ જાહેરાત


આખું જીવન ફિલ્મોમાં કામ કરીને કરોડોની કમાણી કરનાર નાના પાટેકરે રિયલ લાઈફમાં પોતાની 90 ટકા સંપત્તિ દાનમાં આપી દીધી છે. હાલમાં  નાના પોતાની માતા સાથે એક BHK એપાર્ટમેન્ટમાં રહે છે. તેણે થોડા વર્ષ પહેલાં મરાઠાવાડામાં આત્મહત્યા કરનાર ખેડૂતોના 62 પરિવારોને પરિવાર દીઠ 15 હજાર રૂપિયા દાન આપ્યું હતું. 


કપૂરનો આ ચમત્કારી ટોટકો જીવનની તમામ સમસ્યાને કરશે દૂર, તાત્કાલિક જોવા મળશે અસર
શનિદેવનું જન્મસ્થળ ગણાય છે ગુજરાતનું આ સ્થળ, કુંડમાં સ્નાન કરવાથી ઉતરી જાય છે પનોતી
આંખ ખુલતાં જ આ પક્ષીઓના દર્શનથી ખૂલી જાય છે કિસ્મતના દ્વાર, દિવસે ને દિવસે વધશે ધન


ફિલ્મમાં આવ્યા પહેલાં નાના પાટેકર પેઈન્ટર તરીકે કામ કરતાં હતાં અને તેમણે ઝેબા ક્રોસિંગ પણ પેઈન્ટ કર્યું હતું. તેમણે અપ્લાઇડ આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સમાજસેવાનું કામ કરતી નાના પાટેકરની સંસ્થાએ અત્યાર સુધીમાં 22 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ખેડૂત તથા તેમના પરિવારને ચોખ્ખું પીવાનું પાણી આપવાનું છે.


સાવરણીને ઊભી રાખવી કે આડી રાખવી? ખોટી રીતે રાખશો તો થઇ જશો કંગાળ
સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube