નવી દિલ્લીઃ બોલીવુડના ફેમસ ડાયરેક્ટર અને નિર્માતા Karan Johar ની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે.  પોતાના મુવીથી લોકોના દિલમાં જગ્યા બનાવવાવાળા Karan Johar ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો સાથે સારી મિત્રતા છે. કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, કભી અલવીદા ના કહેના, માય નેમ ઈઝ ખાન, સ્ટૂડન્ટ ઓફ ધ ઈયર જેવી મુવીનું ડાયરેક્શન કરવાવાળા કરણ જોહરે આજ સુધી લગ્ન કર્યા નથી પરંતુ એવું પણ નથી કે તેમના ક્યારેય અફેર્સ નથી રહ્યા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરણની ફ્રેન્ડ લિસ્ટ ખૂબ મોટી છે. આ જ લિસ્ટમાંથી એક છે નેહા ધુપિયા (Neha Dhupia) જેને કરણ જોહરને 3 વખત લગ્ન માટે ઓફર કરી હતી. આ કિસ્સો નેહાએ પોતે જ તેના શો ' નો ફિલ્ટર નેહા' માં કહ્યો હતો. તેને કહ્યું કે મે ત્રણ વખત લગ્નની ઓફર કરી અને મારે ત્રણેય વખત નિરાશ થવું પડ્યું. કરણ જોહરે નેહાને કેમ ના પાડી તેનું કારણ જણાવતા નેહાએ કહ્યું કે, તેમનું મને લગ્ન માટે ના પાડવાનું એક માત્ર કારણ એ હતું કે તેમને મારા શરીરમાં કોઈ ઈન્ટ્રસ્ટ ન હતો. જણાવી દઈએ કે, નેહા ધૂપિયા અને કરણ જોહર ખૂબ ક્લોઝ ફ્રેન્ડ છે. બંને ઘણી વખત ફેમિલી ફંક્શનમાં એક સાથે જોવા મળ્યા છે. નેહાએ તો ઘણી વખત સોશલ મીડિયા મારફતે કરણને સ્પેશિયલ ફીલ કરાવ્યું છે.


ભારતમાં અહીં છુપાયેલો છે ખુફિયા ખજાનો! અહીં પહોંચતા જ રાતોરાત બની જશો અબજોપતિ!

કરણ જોહરની લાઈફ પહેલેથી ચર્ચાનો વિષય રહી છે. Neha Dhupia નો કિસ્સો પ્રથમ કિસ્સો નથી. આ પહેલાં twinkle સાથે લગ્ન કરવાની વાત હતી પરંતુ અક્ષય કુમારે બાજી મારી લીધી ત્યાર પછી એકતા કપૂર સાથે લગ્નની વાત ઉડી પરંતુ વાત બની નહીં. અત્યારે તો હદ થઈ ગઈ ત્રણ-ત્રણ વખત Neha Dhupia એ લગ્નની ઓફર કરી તો પણ કરણ જોહરે ના પાડી. તેમને લોચો શું પડ્યો છે તે સમજાતું નથી. ના પાડવાનો શોખ છે કે મજબુરી એ તો હવે કરણ જ જાણે.

કિન્નરોને ક્યારેય દાનમાં ન આપો આ વસ્તુઓ, નહીં તો આજીવન પસ્તાશો

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

Sex પછી તરત ને તરત ફરી થાય છે ઈચ્છા? કેમ એકવાર પછી તરત બીજીવાર થાય છે મન? જાણો કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube