Nia Sharma Oops Moment: ટીવીની સૌથી હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક નિયા શર્માનો (Nia Sharma)એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને ખુદ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયો શેર થતાંની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. ખરેખર, આ વીડિયોમાં નિયા સફેદ રંગની મોનોકિની પહેરીને બીચ પર ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. નિયા તેના મિત્ર સાથે બીચ પર સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ Oops Momentનો શિકાર બને છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસને આ અંગે જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટંટ કરવો ભારે પડ્યો
નિયા શર્મા (Nia Sharma) હંમેશા તેના સિઝલિંગ અવતારથી લોકોનું ધ્યાન ખેંચે છે અને આ વખતે પણ કંઈક એવું જ બન્યું છે. જોકે, આ વખતે નિયા (Nia Sharma)બિકીની પહેરીને બીચ પર સ્ટંટ કરીને છવાઈ ગઈ હતી. તમે વીડિયોમાં જોઈ શકો છો કે નિયા બીચ સાઇટ પર ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં નિયા શર્મા તેના માથા પર ઉભી રહેવાનો પ્રયાસ કરે છે પરંતુ તેનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે. 


આ પણ વાંચો:  નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Nia Sharma (@niasharma90)


વાયરલ વિડિયો
આ જ સમયે, નિયા (Nia Sharma) સાથે તેનો એક મિત્ર પણ વીડિયોમાં જોવા મળે છે. ભલે નિયા પહેલા સ્ટંટ કરવામાં સફળ ન થઈ શકી, પરંતુ બાદમાં તેણે તેના મિત્ર સાથે બીચ પર કંઈક એવું કર્યું જે લોકોને પસંદ આવ્યું. તમને જણાવી દઈએ કે નિયા શર્માના આ વીડિયો પર અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ફેન્સને તેનો આ વીડિયો કેટલો પસંદ આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર નિયાના 7.7 મિલિયન ફોલોઅર્સ છે.


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube