મુંબઇ: નિયા શર્મા અને રાહુલ વૈદ્ય પોતાની આગામી નવરાત્રિ ગીત 'ગરબે કી રાત' ને રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. બંને હાલ સોન્ગના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગત રાત્રે બંને 'ઝી કોમેડી શો'  (Zee Comedy Show) માં ભાગ લીધો. આ શોમાં નિયાનો લુક એટલો જોરદાર હતો કે તેમના ફોટા હવે સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. જુઓ નિયામો આ બેકલેસ ડાંડિયા અવતાર... 


આવો છે ડ્રેસ
નિયા બ્લેક બેકલેસ ક્રોપ ટોપ સાથે બ્લેક-વ્હાઇટ લોન્ગ સ્કર્ટમાં ખૂબ સુંદર જોવા મળી રહી છે. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube