નવી દિલ્હી: ટીવી અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma)ને જો બોલ્ડ અભિનેત્રી કહેવામાં આવે તો ખોટું નથી. હાલ સોશિયલ મીડિયા પર અભિનેત્રી પોતાની સેક્સી અદાઓના કારણે લોકો ઈન્ટરનેટનું તાપમાન વધારી રહ્યા છે. દિવાળી પછી લહેંગા-ચોલી છોડીને નિયા ટૂંકા ડ્રેસમાં દેખાઈ છે અને તેના ચાહકોના હોશ ઉડાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિયાનું હોટ રૂપ
નિયા શર્મા (Nia Sharma)એ હાલમાં સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટોઝ શેર કર્યો છે. આ તસવીરોમાં તેની પોતાની કાતિલ અદાઓ જોવા મળી રહી છે. નિયાએ લાઈટ પિંક કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે સફેદ કલરના મિની સ્કર્ટની સાથે પોતાના લુકને પેયર કર્યું છે. ફોટોઝમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નિયા બેડ પર ઉંઘીને ઘણી બોલ્ડ પોઝ  આપી રહી છે.


કાશ્મીર સાથે T20 વર્લ્ડકપનું મોટું કનેક્શન, ઈંગ્લેન્ડ સાથે ચાલી રહી છે મોટી સ્પર્ધા, હવે આ વાતની રાહ જોવો


નિયાની કારકિર્દી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નિયા તાજેતરમાં જ મ્યુઝિક વીડિયો 'દો ખુંટ'માં જોવા મળી હતી. આ વીડિયોમાં નિયાનો લુક એટલો કિલર હતો કે દરેક તેના લુકના દીવાના બની ગયા હતા. બધા જાણે છે કે નિયા શર્મા એક ટીવી વર્લ્ડ ફેમ અભિનેત્રી છે. ટીવી સીરિયલ 'કાલી' દ્વારા પોતાના અભિનયની શરૂઆત કરનાર નિયાએ ઘણા ટીવી શોમાં પોતાની એક્ટિંગનું હુનર બતાવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube