જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે કહેતાં કહેતાં રડી પડી!
Nora Fatehi Dance: નોરાના (Nora Fatehi)કહેવા પ્રમાણે, જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે એક મહિલા કાસ્ટિંગ ડિરેક્ટરે તેને ઓડિશનના બહાને પોતાના ઘરે બોલાવી હતી. નોરા કાસ્ટિંગ ડિરેક્ટરના ઘરે પહોંચી તો તે નોરા પર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, `ફિલ્મ ઈન્ડસ્ટ્રી તમારા જેવા લોકોથી પરેશાન છે એમ કહી ઘણું સંભળાવ્યું હતુ.
Nora Fatehi Struggling Days: અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) આજે બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે. નોરાએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં જે સ્થાન હાંસલ કર્યું છે તે ઘણા કલાકારોનું સપનું છે. નોરાએ જબરદસ્ત ડાન્સિંગ મૂવ્સથી ચાહકોને દિવાના બનાવ્યા છે. જોકે, નોરા માટે આ પદ હાંસલ કરવું સરળ કામ નહોતું. નોરાને અહીં પહોંચતાં પહેલા ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આજે અમે તમને નોરાના સ્ટ્રગલિંગના દિવસોની આવી જ એક સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જે કહેતી વખતે નોરા પણ ભાવુક થઈ ગઈ હતી.
આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
કાસ્ટિંગ ડિરેક્ટરે અભિનેત્રીને ઘરે બોલાવી હતી
નોરાના (Nora Fatehi)કહેવા પ્રમાણે, જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે એક મહિલા કાસ્ટિંગ ડિરેક્ટરે તેને ઓડિશનના બહાને પોતાના ઘરે બોલાવી હતી. નોરા કાસ્ટિંગ ડિરેક્ટરના ઘરે પહોંચી તો તે નોરા પર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, 'ફિલ્મ ઈન્ડસ્ટ્રી તમારા જેવા લોકોથી પરેશાન છે એમ કહી ઘણું સંભળાવ્યું હતુ. તમે જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જાઓ એમ કહી અપમાનિત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા નોરાએ (Nora Fatehi) કહ્યું કે કાસ્ટિંગ ડિરેક્ટરના આવા કડવા શબ્દો સાંભળીને તે રડવા લાગી. નોરા માટે આ રિજેક્શન નવું નહોતું, જો એક્ટ્રેસનું માનીએ તો ઓડિશન દરમિયાન નોરાને હિન્દી ન આવડતી હોવાના કારણે ઘણી વાર તેની મજાક ઉડાવવામાં આવતી હતી.
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો: 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
અભિનેત્રી પણ EDના રડાર પર આવી ગઈ છે
બોલિવૂડમાં આજે સમય બદલાઈ ગયો છે. નોરાના (Nora Fatehi)કરિયરની વાત કરીએ તો, અભિનેત્રીએ ફિલ્મોથી લઈને ઘણા મ્યુઝિક આલ્બમ્સમાં તેની કુશળતા બતાવી છે. ગુરુ રંધાવા સાથેનું મ્યુઝિક આલ્બમ 'નચ મેરી રાની' હોય કે પછી બાદશાહનું મ્યુઝિક આલ્બમ 'ગરમી' હોય, નોરાએ દરેક જગ્યાએ પોતાની ક્ષમતા બતાવી છે. જણાવી દઈએ કે હાલના દિવસોમાં નોરા ફતેહી પણ સુકેશ ચંદ્રશેખર કેસના કારણે EDના રડાર પર આવી છે.
આ પણ વાંચો: FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube