નવી દિલ્હીઃ ભારત સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દીધી છે. તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોમાં એકતા કપૂર, કરણ જોહર, કંગના રનૌત અને સુરેશ વાડકરને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો ક્લાસિકલ સિંગર છન્નૂલાલ મિશ્રાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાતની જાહેરાત થતાં સોશિયલ મીડિયા પર આ કલાલાકોને શુભેચ્છા આપનારની લાઇન લાગી છે. કંગના રનૌતે એક અખબારી યાદી જાહેર કરીને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. 


Padma Awards 2020: અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ 

મહત્વનું છે કે પદ્મ શ્રી દેશનું ચોથો સર્વોચ્ચ સન્માન છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...