નવી દિલ્હી: ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાની સાથે જ પૂનમ પાંડે ચર્ચામાં ના આવે એવું બને નહીં. પૂનમ એક વખત ફરીથી તેની આદતોને વળગી રહી તેવું લાગે છે. પૂનમે ભારતની પ્રથમ મેચ એટલે સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી મેચને લઇને એક ફોટો શેર કર્યો છે. જેના કારણે તે ફરી ચર્ચાનો વિષય બની છે. આમ તો પૂનમ માટે આ કોઇ નવી વાત નથી. પરંતુ તેની આ તસવીરે ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Box Office Collection: ભારતે કરી જબરદસ્ત કમાણી, ચાર દિવસમાં 100 કરોડને પાર


મોડલથી એક્ટ્રેસ બનેલી પૂનમે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેનો એક સેમી ન્યૂડ ફોટો શેર કર્યો છે. કેટલાક લોકો તેના આ ફોટાની પ્રશંસા કરી રહ્યાં છે. તો કેટલાક લોકો આ પોસ્ટને લઇને તેને ટ્રોલ કરતા જોવા મળી રહ્યાં છે. પરંતુ પૂનમને જોઇને એવું લાગી રહ્યું નથી કે, તેના પર ટ્રોલિંગની કોઇ અસર થવાની છે. જુઓ પૂનમ પાંડેની આ પોસ્ટ...


Video: આ અભિનેત્રીના ઘરમાં સવાર સવારમાં વાંદરો ઘૂસી આવ્યો, મચાવ્યો ઉત્પાત


જણાવી દઇએ કે પહેલી વખત નથી કે પૂનમ પાંડેએ કંઇક આવું કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં પૂનમે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના બોયફ્રેન્ડ સાથે તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેને પછી હટાવી દેવામાં આવ્યો હતો. કેટલાક લોકો તેને પૂનમની પ્રસિદ્ધિ સ્ટંટ પણ કહે છે.


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....