નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપડા પોતાના મેટ ગાલા લુકને લઈને ચર્ચામાં ચે અને આ વચ્ચે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા અને તેની મિત્ર ઈશા અંબાણીની સાથે જોવા મળી રહી છે. પરંતુ રસપ્રદ વાત છે કે અહીં પ્રિયંકાનો દેસી અવતાર જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં પ્રિયંકાનો કોઈ કહે છે કે વધુ થઈ ગઈ સ્ટાઇલ હવે કંઇ બોલીવુડ અંદાજ જોઈએ. તો પ્રિયંકા પછી માધુરી દીક્ષિતના હિટ સોંગ 'ચોલી કે પીછે ક્યા હૈ' પર ડાન્સ કરે છે. 


ત્યારબાદ પ્રિયંકાની પાછળ આવી રહેલી ઈશા અંબાણીને જ્યારે આ ગિતની આગળની લાઇન પૂછવામાં આવી તો ઈશા કહે છે, મને ખ્યાલ નથી. 



પ્રિયંકા અને ઈશા આ દરમિયાન મસ્તી કરતા દેખાયા હતા. 


જુઓ પ્રિયંકાની મેગ ગાલાની તસ્વીરો