નવી દિલ્હી :બોલિવુડથી હોલિવુડ સ્ટાર બની ચૂકેલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને તેના પતિ નિક જોનાસ (Nick Jonas) પોતાની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે પ્રિયંકા ચોપરા જોનાસે (Priyanka Chopra Jonas) પોતાના નવા લૂકથી સૌને ચોંકાવ્યા છે. રવિવારે પોતાની પ્રિ-ગ્રેમીઝ પાર્ટી લૂકથી તેણે સૌને ચોંકાવ્યા હતા. તેણે પોતાની અદભૂત તસવીરો શેર કરી છે. જેમાં તે શેમ્પેઈન સાટન બેકલેસ ગાઉન પહેરેલી નજર આવી રહી છે. પ્રિયંકાની આ ફેશન પણ સ્ટાઈલ આઈકોન બની ગઈ છે. ખાસ પોઝવાળી તસવીરો શેર કરીને પ્રિયંકાએ લખ્યું છે, ‘પ્રી-ગ્રેમીઝ....’


...અને બોલવા લાગ્યું તાબૂતમાંથી નીકળેલું 3000 વર્ષ જૂનુ મમી, કળીયુગમાં વિશ્વાસ ન થાય તેવા છે ન્યૂઝ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવુડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...