ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આજે પણ ફેવરિટ સ્ટાર્સમાંથી એક છે. લોકો તેને હંમેશા સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. શિલ્પા પણ સતત પોતાના ફેન્સ સાથે કનેક્શન બનાવી રાખે છે. આ માટે તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોજ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. પરંતુ વીડિયોમાં જો શિલ્પાની જે વસ્તુના સૌથી વધુ વખાણ થાય છે તે છે તેનો આલિશાન મહેલ જેવો બંગલો. કહેવાય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનું ઘર કોઈ રોયલ પેલેસથી ઓછું નથી. જ્યાં જીમ, સ્વીમિંગ પુલ, ગાર્ડન, લોબી બધુ જ આલિશાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવા લક્ષણો ધરાવતી મહિલાઓ પાછળ સુખ અને ઐશ્વર્ય દોડતું આવે છે 


જ્યારે પણ સોશિયલ મીડિયા પર શિલ્પા પોતાના વીડિયો શેર કરે છે, તો તેના આલિશાન ઘરની એક ઝલક જોવા મળી જાય છે. જ્યા લિવિંગ રૂમથી લઈને કિચન સુધી દરેક જગ્યા ડ્રીમ હાઉસની જેમ લાગે છે. આવો, આ ઘરની અંદર એક લટાર મારીએ. એક પણ વીડિયો જોવાનું ચૂકતા નહિ... 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર