નવી દિલ્હીઃ હરતી-ફરતી ઇન્ટરનેટ એટલે કે રાખી સાવંત (Rakhi Sawant) આ દિવસોમાં લોકોને ચેતવતી નજર આવી રહી છે. અભિનેત્રીએ કહ્યું છે એક શૈતાની નંબરથી બચવા માટે. રાખીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાખીની સલાહ
રાખી સાવંત (Rakhi Sawant) પોતાના અજબગજબ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. એકવાર ફરી રાખી ચર્ચામાં આવી છે પોતાના વીડિયોને લઈને. આ વીડિયોમાં રાખી  '666' નંબરથી બચવાનું કહી રહી છે. 


પાટણના પટોળામાં જોવા મળી ઉર્વશી, ફેન્સને ખૂબ ગમ્યો આ લૂક

રાખીનું નિદેવન
રાખી સાવંતનો જે વીડિયો સામે આવ્યો છે, તે તેમાં કહે છે, 'ઓકે દોસ્તો, 666 થી બચીને રહો. તમે લોકો તમારા મજગમાં ફિટ કરી લો, કારણ કે મર્યા બાદ આપણે લોકોને સ્વર્ગમાં જવાનું છો, ભગવાને જોયું કે હાથમાં 666 લખ્યું છે, માથા પર 666 લખ્યું છે કે કોઈ જગ્યાએ 666 છે. તમે લોકો સ્વર્ગમાં જશો નહીં. આજથી પાંચ વર્ષ બાદ તમને લોકોને મારી વાત યાદ આવશે. આ વીડિયોને લોક કરીને રાખી લો.'
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube