દુલ્હનની સાથે ખુબ જ રોયલ લુકમાં જોવા મળ્યા રાણા દગ્ગુબાતી, જુઓ લગ્નની તસવીરો
બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને મિહિકા બજાજ (Miheeka Bajaj) લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્નની રાણાના ફેન્સ ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. લગ્નના જોડામાં મિહિકા બજાજ કોઇ અપ્સરાથી સુંદર દેખાઇ રહી છે. ત્યારે રાણા પણ તેમની દુલ્હનની સાથે ખુબજ રોયલ લુકમાં જોવા મળી રહ્યાં છે. આ લગ્નમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરા મહેમાન બન્યા. હવે આ લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
નવી દિલ્હી: બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને મિહિકા બજાજ (Miheeka Bajaj) લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્નની રાણાના ફેન્સ ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. લગ્નના જોડામાં મિહિકા બજાજ કોઇ અપ્સરાથી સુંદર દેખાઇ રહી છે. ત્યારે રાણા પણ તેમની દુલ્હનની સાથે ખુબજ રોયલ લુકમાં જોવા મળી રહ્યાં છે. આ લગ્નમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરા મહેમાન બન્યા. હવે આ લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો:- રિયા ચક્રવર્તીના ભાઈની EDએ કરી 18 કલાક 'મેરેથોન' પૂછપરછ
સુરતીઓએ બનાવીલે શોર્ટ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ફિનાલેમાં પહોંચી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube