લગ્ન કરવા જયપુર પહોંચ્યા Ranbir Kapoor અને Alia Bhatt!
કોરોના મહામારીના કારણે બંનેના લગ્ન ટળી ગયા નહીતર તે અત્યાર સુધી આલિયાના જીવનસાથી બની ચૂક્યા હોત.
નવી દિલ્હી: બોલીવુડના બે સ્ટાર કપલ રણબીર કપૂર (Ranbir Kapoor), આલિયા ભટ્ટ (Alia Bhatt), દીપિકા પાદુકોણ (Deepika Padukone), રણવીર સિંહ (Ranveer Singh) આજે જયપુરમાં છે. એવામાં સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સના ફોટા અને વીડિયો જોઇ એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયાબ ભટ્ટ (Alia Bhatt) જયપુરમાં લગ્ન કરવાના છે.
આજે સવાર-સવારમાં પરિવારના સંગ રણબીર કપૂર-આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ, રણબીર સિંહને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. ત્યારે તમામે વિચાર્યું કે લોકો ન્યૂ ઇયર વેકેશન માટે રવાના થયા છે. પરંતુ હવે દિવસમાં તમામને સાથે જયપુરમાં સ્પોટ કરવામાં આવ્યા તો આ તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી. લોકોનું અનુમાન છે કે 'બ્રહ્માસ્ત્ર' સ્ટારના લગ્ન માટે અહીં હાજર છે.
આ હસીનાઓએ Backless Dress માં મચાવી ધમાલ, જોઇને આંખો થઇ જશે ચાર
જોકે અત્યાર સુધી આ તમામની સાથે-સાથે યાત્રાનું કારણ સામે આવ્યું નથી, પરંતુ આલિયા અને રણબીરના પ્રશંસક અનુમાન લગાવી રહ્યા છે કે યુગલ સાત જન્મોના બંધનમાં બંધાઇ શકે છે.
જ્યારે રણબીર અને આલિયા ભટ્ટને તેમના પરિવારની સાથે એરપોર્ટ પર જોવા મળ્યા. ત્યારે રણબીરની મા નીતૂ કપૂર, રિદ્ધિમા અને તેમની પુત્રી સમારા પણ સાથે હતી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ અને ફોટોગ્રાફરોથી ઘેરાયેલા રહ્યા. તે પહેલાં દીપિકા અને રણવીરને પણ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. રણવીરે કારનો દરવાજો ખોલ્યો અને તે મીડિયા સાથે વાત કર્યા વિના જતા રહ્યા.
સલમાનની થનાર ભાભી Giorgia Andrianiનો HOT બિકિની અવતાર, ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube