આ હસીનાઓએ Backless Dress માં મચાવી ધમાલ, જોઇને આંખો થઇ જશે ચાર

બોલીવુડની હસીનાઓ બેકલેસ ડિઝાઇનર ડ્રેસમાં મોટાભાગે જોવા મળે છે. કરીના કપૂરથી લઇને અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ જેવી ટોપ એક્ટ્રેસ પણ આ સ્ટાઇલને કેરી કરતી ઘણીવાર જોવા મળી ચૂકી છે. 

નવી દિલ્હી: બોલીવુડની હસીનાઓ બોલ્ડ લુક્સના લીધે હંમેશા ચર્ચામાં છવાઇ રહે છે. આ હસીનાઓના બેકલેસ ડિઝાઇનર ડ્રેસમાં મોટાભાગે જોવા મળે છે. કરીના કપૂર (Kareena Kapoor)થી લઇને અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ જેવી ટોપ એક્ટ્રેસ પણ આ સ્ટાઇલને કરી કરતી જોવા મળી ચૂકી છે. જ્યારે જ્યારે આમ થયું, ત્યારે ત્યારે ચર્ચામાં આ હસીનાઓના નામે છવાઇ ગઇ. ચાલો જોઇએ એક્ટ્રેસેસની એવા જ બેકલેસ ડ્રેસના સુપર ગ્લેમર લુક્સની તસવીરો. 
 

કરીના કપૂર

1/7
image

40 વર્ષની કરીના કપૂર ખાન પણ પોતાના બેકલેસ અંદાજથી ફેન્સના હોંશ ઉડાવવામાં પાછળ નથી. થોડા સમય પહેલાં તેમની બેકલેસ ડ્રેસની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.  Kareena-Anushka ની માફક આ હીરોઇનોએ પણ કર્યું બેબી બંપ ફ્લોન્ટ, ઇન્ટરનેટ પર ચર્ચામાં રહ્યા આ PHOTOS

પ્રિયંકા ચોપડા

2/7
image

દેસી ગર્લ પ્રિયંકા ચોપડા વિદેશમાં પોતાના ગ્લેમરસ લુક્સ વડે ફેન્સના દિલને ઘાયલ કરે છે. ઇન્ટરનેશનલ ઇવેંટ્સમાં પ્રિયંકાનો બેકલેસ અવતાર ખૂબ ચર્ચામાં રહે છે. 

દીપિકા પાદુકોણ

3/7
image

દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ ઇન્ટરનેશનલ ઇવેંટ્સ પર બોલ્ડનેસ બતાવવામાં ખચકાતી નથી. વાઇટ બેકલેસ ડ્રેસમાં દીપિકાનો આ સ્ટનિંગ અવતાર ખૂબ ચર્ચામાં રહી ચૂક્યો છે. 

સોનમ કપૂર

4/7
image

સોનમ કપૂર આ સ્ટાઇલ કેરી કરતાં ઘણીવાર જોવા મળી ચૂકી છે. સોનમનો બેકલેસ અંદાજ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થાય છે. 

અનુષ્કા શર્મા

5/7
image

એક ફોટોશૂટ માટે અનુષ્કા શર્માએ બેકલેસ ફોટોશૂટ કરાવીને બધાના હોંશ ઉડાવી દીધા હતા. તેમનો બોલ્ડ અવતાર પહેલાં ક્યારેય જોવા મળ્યો ન હતો.   

કેટરીના કૈફ

6/7
image

કૈટરીના કૈફ રેડ બેકલેસ ડ્રેસમાં પોઝ આપતાં જોવા મળી હતી. તેમનો આ અંદાજ ફેન્સના દિલોદિમાગ પર છવાઇ ગયો હતો. 

મલાઇકા અરોડા

7/7
image

મલાઇકા અરોડા  આ બ્લેક બેકલેસ ડ્રેસમાં એકદમ હોટ જોવા મળી હતી. મલાઇકા આમ પણ પોતાના પરફેક્ટ અને ટોંડ ફિંગરના કારણે ચર્ચામાં રહે છે.