Ranbir Kapoor Contract: બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્ન સાથે જોડાયેલી તમામ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. તો બીજી તરફ લગ્નની વધુ એક ઇનસાઇડર તસવીર સામે આવી છે. આ તસવીરમાં રણબીર કપૂર પોતાની બહેનપણી સાથે એક 'કોન્ટ્રાક્ટ' સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. દરેક જાણવા માંગે છે કે આખરે આ પેપર પર શું લખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 લાખનો 'કોન્ટ્રાક્ટ'
જોકે, આ મસ્તી ભર્યા પળ રણબીર આલિયાના લગ્નમાં જૂતા ચોરવા દરમિયાનના રિવાજનો છે. રણબીર કપૂરે જૂતા ચોરવાની રસમમાં પોતાની બહેનપણીઓને 12 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો. દૂલ્હે રાજાએ તેના માટે પોતાની બહેનપણીઓ સાથે કોન્ટ્રાક્ટ પણ સાઇન કર્યો છે જેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube