ઝી બ્યૂરો, અમદાવાદઃ અદાકારા રાની ચેટર્જીએ બ્લેક બિકિનીમાં બોલ્ડ ફોટોશૂટ કરવાની ફેન્સના દિલોમાં લગાડી દીધી આગ. મસ્તરામ વેબ સિરિઝમાં રાજકલી નામની ચણાવાળીનો રોલ તમને યાદ હશે. ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ આ વેબ સિરિઝમાં એટલાં બોલ્ડ સીન આપ્યાં કે ત્યાર બાદ ઈન્ટરનેટ પર તેના નામની રીતસર બુમ પડી ગઈ. ભોજપુરી સિનેમાની ફેમસ અદાકારા રાની ચેટર્જી (Rani Chatterjee) આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dilip Kumar ની પૌત્રીની એક ઝલક પાછળ પાગલ છે લાખો લોકો, જુઓ Sexy Pics


રાની ચેટર્જી ઈન્સ્ટાગ્રામ પર પોતાની લાઈફ સાથે જોડાયેલી તાજા અપડેટ શેર કરતી રહે છે જે જોઈ તેમના ફેન્સના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. ફેન્સની આ જ ઉત્સુક્તાએ તેમની એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધી છે. જેમાં તે બ્લેક બિકિનીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. રાનીને હંમેશા તેના વધેલા વજનને લઈને ટ્રોલ કરવામાં આવે છે પરંતુ વીડિયોમાં રાની ચેટર્જી પૂર્ણ કોન્ફિડન્સ સાથે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી. આ વીડિયોમાં તે બ્લેક બિકિનીમાં રાની ખૂબ સારી લાગી રહી છે. રાનીએ બિકિની ઉપર જાળીદાર કપડું પણ પહેરેલું છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

Bollywood ના એવા સિતારાઓની વાત, જેઓ માત્ર એક ગીતથી જ રાતોરાત બની ગયા સ્ટાર!


ચોમાસામાં જ કેમ વધે છે સર્પદંશના કેસો? 16 હજારથી વધુ ગુજરાતીને કરડ્યો કાળોતરો! જાણો સાપ કરડે ત્યારે શું કરવું

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

Kareena Kapoor ની આવી ગંદી તસવીરો જોઈને સૈફ પણ બોલ્યો સાલુ આ શું છે!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube