Kareena Kapoor ની આવી ગંદી તસવીરો જોઈને સૈફ પણ બોલ્યો સાલુ આ શું છે!

ફિલ્મી સિતારાઓ પોતાના ચાહકોને ખુશ કરવા ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિત વિવિધ સોશલ પ્લેટફોર્મ પર પોતાની જાત-જાતની તસવીરો શેયર કરતા રહે છે. જોકે, ઘણીવાર આવું કરવું તેમને ભારે પણ પડે છે. કંઈક આવું જ બન્યુ છોટે નવાબની બેગમ એટલેકે, સૈફ અલી ખાનની વાઈફ કરીના કપૂર ખાન સાથે. જુઓ કેટલી એવી તસવીરો કરીનાએ શેયર કરી જેને કારણે સોશલ મીડિયા પર તે મજાકનું પાત્ર બની ગઈ. 

Kareena Kapoor ની આવી ગંદી તસવીરો જોઈને સૈફ પણ બોલ્યો સાલુ આ શું છે!

નવી દિલ્લીઃ ફિલ્મી સિતારાઓ પોતાના ચાહકોને ખુશ કરવા ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિત વિવિધ સોશલ પ્લેટફોર્મ પર પોતાની જાત-જાતની તસવીરો શેયર કરતા રહે છે. જોકે, ઘણીવાર આવું કરવું તેમને ભારે પણ પડે છે. કંઈક આવું જ બન્યુ છોટે નવાબની બેગમ એટલેકે, સૈફ અલી ખાનની વાઈફ કરીના કપૂર ખાન સાથે. જુઓ કેટલી એવી તસવીરો કરીનાએ શેયર કરી જેને કારણે સોશલ મીડિયા પર તે મજાકનું પાત્ર બની ગઈ. બૉલીવુડની બેબો કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)  પોતાની લેટેસ્ટ ફોટોઝના કારણે જોરદાર ટ્રોલ થઈ રહી છે. નવા ફોટોઝને જોઈ લોકો કરીને બુઢ્ઢી પણ કહી રહ્યાં છે. જુઓ કરીના કપૂર ખાનની શૉકિંગ ટ્રાન્સફોર્મેશન વાળી ફોટોઝ... જ્યારે સૈફ અલી ખાને કરીનાની આ બધી તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થતાં જોઈ તો એણે પણ કહ્યું કે સાલુ આ શું છે...

આ તસવીરને લઈ કરીના થઈ ટ્રોલ-
આવુ પહેલી વખત નથી થયું કે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)  પોતાની તસવીરોને લઈ ટ્રોલ થઈ હોય. તે ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે.

યોગ કરતા પોસ્ટ કરી હતી ફોટો-
કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan)  યોગ કરતા ફોટોઝ પોસ્ટ કર્યા હતા. આ સમયે લોકોને ફરી એક વખત ટ્રોલ કરવાનો મોકો મળી ગયો હતો. લોકોએ કરીને ફિમેલ રણધીર કપૂર કહી નાખ્યું.

લિપ્સને લઈ પણ કરીના નિશાના પર-
આ પહેલા કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)  ટ્રોલ થઈ ચુકી છે. એક વખત લોકોએ કરીનાના લિપ્સને લઈટ ટ્રોલ કરી હતી

ટ્રોલર્સની ચિંતા નથી કરતી કરીના-
ટ્રોલર્સ કરીનાની મજાક ઉડાવીને કેટલા પણ ખુશ કેમ ના થઈ જાય, કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)  તે લોકોને બિલકુલ પણ ભાવ નથી આપતી.

ટ્રાન્સફોર્મેશન પછી બદલી બદલી દેખાઈ કરીના-
પોતાના ટ્રાન્સફોર્મેશન પછી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)  બદલી બદલી દેખાઈ

હાલમાં જ કરીના બીજા પુત્રની મા-
કરીના કપૂર ખાન આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજા પુત્રની મા બની થે. આ દરમિયાન લોકોએ કેટલીક તસવીરો પર કમેન્ટ્સ કરી હતી.

આ છે કરીના કપૂરની આવનારી ફિલ્મ્સ-
કરીના કપૂર ખાનના (Kareena Kapoor Khan)  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો લાલ સિંહ ચડ્ડા, તખ્ત અને વીરે દી વેડિંગ 2 જેવી ફિલ્મોમાં જોવા મળશે કરીના

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news