Rashmika Mandanna viral video: બોલીવુડમાં ત્યારે ખડભડાટ મચી ગયો જ્યારે અભિનેત્રી રશ્મિકા મંદાનાનો અત્યંત બોલ્ડ વિડીયો વાયરલ થવા લાગ્યો. આ વિડીયો જોયા પછી રશ્મિકા મંદાનાને ટ્રોલ પણ કરવામાં આવી. પરંતુ થોડા જ સમયમાં ક્લિયર થઈ ગયું કે આ વિડીયો ફેક છે. હવે આ વિડિયો પર રશ્મિકા મંદાનાએ ચુપ્પી તોડી છે. અભિનેત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. રશ્મિકાએ કહ્યું છે કે આ ઘટનાથી તે ખૂબ દુઃખી થઈ ગઈ છે અને આ ખૂબ જ ભયાનક ઘટના છે. રશ્મિકાના વિડિયો પછી શેર કરવામાં આવેલી આ પોસ્ટ પણ વાયરલ થઇ રહી છે અને લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાના રિએક્શન આપી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રશ્મિકા મંદાનાનો ફેક અત્યંત બોલ્ડ Video થયો વાયરલ, અમિતાભે આપ્યું આ રિએક્શન


રશ્મિકા મંદાનાએ ટ્વિટમાં લખ્યું છે કે," મને આ જણાવતા ખૂબ જ તકલીફ થઈ રહી છે. જે ફેક વિડીયો ઓનલાઇન વાયરલ થઈ રહ્યો છે તે ઘટનાથી તે ખૂબ જ દુઃખી છે આ ઘટના ખૂબ જ ભયાનક છે. આ ઘટના ફક્ત મારા માટે જ નહીં પરંતુ બધા લોકો માટે ડરાવનારી છે. આ રીતે ટેકનોલોજી નો મિસ યુઝ કરવો યોગ્ય બાબત નથી. "


TMKOC: તારક મહેતા શોમાં દયાબેનની એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરુ, દિવાળી પર થશે ધમાકો


શું છે સમગ્ર ઘટના ?


આલિયા-કરીના, રાની-કાજોલ, સારા-અનન્યાની જોડી કોફી કાઉચ પર મચાવશે ધમાલ, જુઓ Video