Rashmika Mandanna Wardrobe Malfunction: દરેક વ્યક્તિ જાણે છે કે શોબિઝની દુનિયામાં ફેશન અને સ્ટાઇલનું કેટલું મહત્વ છે. આ જ કારણથી અભિનેત્રીઓ દરેક ખાસ પ્રસંગે અનોખા અને શાનદાર આઉટફિટમાં જોવા મળે છે. પરંતુ કેટલીકવાર તેમની ફેશનને ફ્લોન્ટ કરવાના ચક્કરમાં લેવાના દેવા પડી જાય છે. ખીચોખીચ ભરેલી મહેફિલ તેને વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બનવું પડ્યું હતું. સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના પણ તાજેતરમાં આવી જ એક અફસોસનો શિકાર બની હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેટ શો દરમિયાન રશ્મિકા સાથે થઇ ઘટના
આ ઘટના એક ચેટ શો દરમિયાન બની હતી જેના કારણે રશ્મિકાની તસવીરો વાયરલ થઈ રહી છે. રશ્મિકાએ ચેટ શો માટે પીળા રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તે શોના હોસ્ટ સાથે વાતો કરી રહી હતી જ્યારે તેણે પોતાની બેસવાની પોઝિશનને બદલવાનો પ્રયત્ન કર્યો. તે ક્રોસ લેગ પોઝિશનમાં બેઠી હતી, ત્યારે રશ્મિકાને તેના શોર્ટ ડ્રેસના કારણે Oops Moment નો ભોગ બનવું પડ્યું હતું. બાદમાં, રશ્મિકા પોતે પણ વારંવાર તેના ડ્રેસને ઠીક કરતી જોવા મળી હતી.


અભિનેત્રીની આ ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી, જેની તસવીરો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ ઘટના બાદ કેટલાક યુઝર્સે રશ્મિકાને શોર્ટ ડ્રેસ પહેરવા બદલ ટ્રોલ પણ કરી હતી.રશ્મિકાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



કરોડો દિલોની ધડકન વધારનાર સાઉથની સુંદર અભિનેત્રી રશ્મિકા મંદાના ફિલ્મ પુષ્પાને લઈને વધુ ચર્ચામાં આવી છે. ફિલ્મમાં રશ્મિકાની દેશી સ્ટાઇલે દર્શકોના મનમાં ઊંડી છાપ છોડી છે. તેની આગામી ફિલ્મોમાં Aadavallu Meeku Johaarlu, મિશન મજનૂ, ગુડબાય, પુષ્પા 2નો સમાવેશ થાય છે. રશ્મિકા મિશન મજનૂમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ છે જેનું શૂટિંગ ચાલી રહ્યું છે.