ભાજપીય સાંસદના બાહોમા આવી ગઈ અંજના, Romance નો આ વીડિયો થયો જોરદાર વાયરલ
- અંજના સિંહ અને રવિ કિશનનું રોમેન્ટિક ભોજપુર ગીત ‘સંઈયા દેખી ના એસે નજર સે....’ નો વીડિયો દર્શકોને પર ખૂબ પસંદ આવી રહ્યું છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગોરખપુરથી બીજેપી સાંસદ રવિ કિશન (Ravi kishan) હાલ બોલિવુડમાં તપાસની માંગને ચર્ચામાં આવ્યા છે. જેના બાદ કેટલાક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે, તો કેટલાક લોકોએ તેમની આલોચના કરી છે. ત્યારે આવામાં તેમનુ એક જૂનુ સોન્ગ (bhojpuri song) ફરી ચર્ચામાં આવ્યું છે. રવિ કિશને ભોજપુર ઈન્ડસ્ટ્રીઝમાં અનેક મોટી સુપરહીટ ફિલ્મો આપી છે.
આ પણ વાંચો : મંત્રી જયેશ રાદડિયાને કોરોનાથી જિલ્લા સહકારી બેંકમાં ફફડાટ, 14 કર્મચારી પોઝિટિવ આવ્યા
તેમની ફિલ્મોના અનેક ગીતો લોકોના જીભે ચઢેલા છે. અંજના સિંહ અને રવિ કિશનનું રોમેન્ટિક ભોજપુર ગીત ‘સંઈયા દેખી ના એસે નજર સે....’ નો વીડિયો દર્શકોને પર ખૂબ પસંદ આવી રહ્યું છે.