નવી દિલ્લીઃ લગ્નને લઈને બોલિવુડનો બેચલર બોય સલમાન ખાન (Salman Khan) હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ કેટરિના કૈફ (Katrina Kaif) ના લગ્ન થયા હતા. ત્યાર બાદ ફેન્સને અભિનેતાની એટલી ચિંતા થવા લાગી કે કેટલાક લોકોએ દબંગ ખાનનું નામ વિદેશી યુવતી સાથે જોડી દીધું. સલમાનના મેરેજનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. કોઈ અવોર્ડ ફંક્શન હોય કે પછી કોઈ ટીવી શો સલમાન ક્યારે લગ્ન કરશે એ સવાલ જરૂર પૂછાતો રહે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  લગ્ન પહેલાં મફતમાં ફોટા પડાવવા આ સ્થળો પર થાય છે પડાપડી! જલદી જાવ, ફોટોગ્રાફર તમને પણ બનાવી દેશે રાજા-રોણી!

બોલીવુડમાં અને ચાહકોમાં હાલ એવું ચર્ચાઈ રહ્યું છેકે, આ વિદેશી રૂપસુંદરી સામંથા લોકવુડ સાથે બોલીવુડના ભાઈજાન નિકાહ પઢીને લાઈફમાં સેટ થઈ શકે છે. બન્ને વચ્ચે સ્ટ્રોંગ રિલેશન હોવાનું પણ ચર્ચામાં છે. સલમાનને આજની તારીખમાં બોલીવુડનો સૌથી હેન્ડસમ હંક હીરો માનવામાં આવે છે. એવું લાગે છેકે, વધતી ઉંમરની સાથો-સાથ તેનું સ્ટારડમ પણ વધતું જાય છે. 

આ પણ વાંચોઃ  લક્ષ્મી ચાંદલો કરવા આવી છે મોંઢુ ધોવા ના જતા! આજથી 5 દિવસ સાવ સસ્તામાં વેચાશે સોનું! 

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન(Salman Khan)નું નામ કોઈને કોઈ વ્યક્તિ સાથે જોડાઈ જાય છે. હાલમાં જ કેટરિના કૈફના લગ્ન થયા છે અને તે પછી ચાહકો માત્ર સલમાન ક્યારે લગ્ન કરશે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે આ દિવસોમાં યુલિયા અને કેટરિના પછી બીજી વિદેશી યુવતીની ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચોઃ  જો તમારી પાસે આ છાપવાળો પાંચનો સિક્કો હોય તો આખી ગાડી ભરીને મળશે પૈસા! જલદી શોધો

હવે કોની સાથે જોડાયું સલમાનનું નામ-
સલમાન ખાન(Salman Khan)ની લવ લાઈફ અવારનવાર ચર્ચામાં રહે છે. ઘણી અભિનેત્રીઓ સાથે સલમાન ખાનના લિંક-અપના અહેવાલો સામે આવી ચૂક્યા છે.પરંતુ અભિનેતાએ હંમેશા પોતાને સિંગલ જ ગણાવ્યો છે. જો કે હાલમાં સલમાન ખાનનું નામ હોલિવૂડ એક્ટ્રેસ સામંથા લોકવુડ(Samantha Lockwood) સાથે જોડાઈ રહ્યું છે. બંનેના સંબંધ હોવાના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બની રહ્યા છે.

આ પણ વાંચોઃ  Parenting Tips: બાળકોની ત્વચા પરથી વાળ હટાવવા માટે અપનાવો આ નેચરલ અને સરળ ઉપાય

સામંથા લોકવુડે શું કહ્યું-
સામંથા લોકવૂડે(Samantha Lockwood) બોલિવૂડ હંગામાને આપેલા તેના નવા ઈન્ટરવ્યુમાં સલમાન (Salman Khan) સાથેના તેના સંબંધો અંગે મૌન તોડ્યું હતું. અને કહ્યું કે મને લાગે છે લોકો વધુ પડતી વાતો કરે છે. મને એવું પણ લાગે છે કે કંઈ ન હોય ત્યારે પણ લોકો ઘણી વાતો ફેલાવે છે. હું સલમાનને મળી છું, તે ખૂબ જ સરસ વ્યક્તિ છે. આટલી જ વાત છે. તેમ છતાં મને સમજાતું નથી કે લોકોને આટલા બધા વિચારો ક્યાંથી આવે છે.

આ પણ વાંચોઃ  લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!

સામંથાને પસંદ છે 'સુલતાન'-
સામંથા લોકવુડે (Samantha Lockwood) કહ્યું કે હું સલામનને મળી, હું હૃતિક રોશનને મળી. પરંતુ હૃતિક અને મારા વિશે કોઈએ કંઈ કહ્યું નહીં. ત્યારે મને એ સમજાતું નથી લોકો આવી અફવા ક્યાંથી ફેલાવે છે. જો કે સામંથા લોકવુડે ઈન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કર્યો કે તેને સલમાનની ફિલ્મ 'સુલતાન' ખુબ જ પસંદ છે. સુલતાન તેની ફેવરિટ બોલિવૂડ ફિલ્મ છે.

આ પણ વાંચોઃ  Hot કપડા નહીં મહિલાઓની આ આદતો પુરુષોને લાગે છે સૌથી Sexy! જાણો સેક્સી શબ્દ કઈ રીતે બન્યો સ્ટાઈલ ટેગ

સલમાનની બર્થડે પાર્ટીમાં આપી હતી હાજરી-
સામંથા લોકવુડ(Samantha Lockwood) થોડા દિવસો પહેલાં પનવેલ ફાર્મ હાઉસમાં સલમાનની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. પાર્ટી વિશે વાત કરતા સામંથા લોકવુડે કહ્યું કે તે સલમાનને પાર્ટીમાંથી જ ઓળખે છે, જો કે તે પહેલા પણ 2-3 વખત સલમાનને મળી ચૂકી છે. એટલા માટે તે માત્ર સલમાનને જ ઓળખતી હતી. તેણે એમ પણ કહ્યું કે તેણે સલમાનની બર્થડે પાર્ટીમાં બાકીના લોકો સાથે પણ ઓળખાણ કરી. તેણે પાર્ટીમાં હાજર દરેકના વખાણ પણ કર્યા. તમને જણાવી દઈએ કે ગયા મહિને જ્યારે સામંથા લોકવુડ મુંબઈ આવી હતી ત્યારે તે હૃતિક રોશનને મળી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિતિક સાથેનો ફોટો પણ શેર કર્યા હતા.

આ પણ વાંચોઃ  Pushpa નો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો

આ પણ વાંચોઃ  સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!

આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!

આ પણ વાંચોઃ  કામણગારા શરીરના ઉતાર-ચઢાવ જોવામાં ગરમ થઈ જાય છે લેપટોપ! હેંગ મારી જાય છે મોબાઈલ! નેટની વાગી જાય છે બેન્ડ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube