નવી દિલ્હીઃ આજે બોલીવુડના ભાઈજાન સલમાનનો જન્મ દિવસ છે. જોકે, જન્મદિવસના એક દિવસ પહેલાં જ સલમાનને ઝેરી સાપ કરડી જતા ચાહકો ચિંતાતૂર છે. એક વાર નહીં પણ સલમાનને આ ઝેરી સાપે ત્રણ-ત્રણ વાર ડંખ માર્યો. આજે બર્થ ડેની ઉજવણી તો બાજુમાં રહી હાલ સલમાનને હોસ્પિટલમાં તબીબોની ટીમે ઓબર્જવેશન હેઠળ રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે સલમાન ખાને સામે આવીને પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યુંકે, હકીકતમાં તેની સાથે ફાર્મહાઉસમાં શું થયું હતું.જન્મદિવસના એક દિવસ પહેલા જ સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો. જ્યારે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારે ચાહકો તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા. આ દરમિયાન, અભિનેતાએ પોતે જણાવ્યું છે કે હવે તેની હાલત કેવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ સલમાન ખાનને સાપ કરડ્યો, સૌ કોઈ ચિંતામાં! આ સાપ કરડતા મુશ્કેલ છે જીવ બચવો! આ છે સૌથી ખતરનાક સાપ!

સલમાન ખાનને સાપ કરડવાના સમાચાર સોશિયલ મીડિયામાં ફેલાતા જ ફેન્સની ચિંતા વધી ગઈ છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અભિનેતા હવે કેવો છે. સલમાનના જન્મદિવસના એક દિવસ પહેલા જ આવી ઘટનાથી ઘણા લોકો ગભરાઈ ગયા છે. આટલું જ નહીં, આ કારણોસર તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવો પડ્યો હતો. પરંતુ હવે તે સ્થિતિ કેવી છે, આ વાત તેણે પોતે જ નિવેદન આપીને જણાવી છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જમાઈને કેમ આપી વોર્નિંગ? જાણો દીકરીની સગાઈમાં શું થયું


 


Kapil Dev ની બોલિંગ એક્શન કોપી કરવા રણવીરે જે કર્યું એ બધાનું કામ નથી! ફિલ્મ જોઈને ક્રિકેટર્સ પણ ચોંકી ગયા

આ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ ફેન્સને સાંત્વના આપવા માટે એક નિવેદન જાહેર કર્યું હતું. એક ઇન્ટરવ્યુમાં, તેણે તેના ચાહકોને ખાતરી આપી કે સલમાન હવે 'સંપૂર્ણ રીતે ઠીક' છે. તમને જણાવી દઈએ કે રવિવારે સવારે પીટીઆઈએ માહિતી આપી હતી કે, 'સલમાન ખાનને ગઈકાલે રાત્રે સાપે ડંખ માર્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. છ કલાક બાદ તેને રજા આપવામાં આવી હતી. તે ઘરે પાછો ફર્યો છે અને ઠીક છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે, લોકો નારાજ થઈ ગયા છે અને અભિનેતાની હાલત જાણવાની કોશિશ કરવા લાગ્યા છે. પરંતુ અભિનેતાની હાલત હવે ઠીક છે.

આ પણ વાંચોઃ Sex Life થઈ જશે જિંગાલાલા! સંભોગમાં અપનાવો આ સ્ટાઈલ, પાર્ટનર કહેશે તમે તો 'લોટન કબૂતર' થઈ ગયા!
 


 


આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!

આ પણ વાંચોઃ તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, પ્રિયંકા, કેટરીના કોને બોલાવવા છે નાચવા? જાણી લો ઠુમકા લગાવવાની ફી!

આ પણ વાંચોઃ લગ્ન પછી તો કેમેરા સામે કપડાં કાઢીને આ હીરોઈનોએ પડાવી દીધી બૂમ! લોકો બાથરૂમમાં સંતાઈને જોવે છે આ ફોટા!

આ પણ વાંચોઃ B.A. PASS ફિલ્મ જેવો કિસ્સો! પુત્રના મિત્રને જોઈને ટીચરથી ના રહેવાયું, પછી તો અનેકવાર તેની સાથે માણ્યું સેક્સ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube